Monday, November 30, 2015

The ghost town of Sharm El Sheikh

The ghost town of Sharm El Sheikh: How bombings, political turmoil and a plane crash have left Egypt's tourist hotspots deserted with abandoned hotels and empty beaches a reminder of what they have lost 

  • Some 15million tourists visited Egypt up until the 2011 Arab Spring – but that figure had fallen to just 9m last year
  • Bombing of Russian passenger jet by ISIS over Sinai saw British Airways and easyJet cancel flights until next year
  • Photographers have documented the decline of the region after finding more and more places were closing down
It's faced bombings and political turmoil over the past decade - and last month's plane crash has left Egypt's tourism industry in chaos.
Some 15million visitors a year were heading to the country up until the 2011 Arab Spring, but that had dropped to just 9million in 2014.
And this eye-opening collection of photographs reveals an abandoned landscape of deserted beaches, unfinished hotels and a country in crisis.
Married photographers Andrea and Magda have documented the Sinai region including resorts such as Sharm El Sheikh and Nuweibaa.
They spent nine months touring the area after finding more and more of the places they had previously visited were closing down.
The suspected bombing of a Russian passenger jet saw British Airways and easyJet cancel flights between Sharm and the UK until 2016.
The Foreign Office has warned British tourists of a 'high threat from terrorism' in Egypt, where more than 900,000 UK nationals visit a year.

Empty: A man sweeps the floor ahead of an Arabian Nights show in the shadow of a fake Sphinx in Sharm el Sheikh. Egypt's tourism industry is in crisis after a decade of bombings, political turmoil and last month's terror attack on a plane over the Sinai Peninsula

Away from the coast: Sharm is extending towards the desert, with more hotels and staff housing being built, with many unfinished. Some 15million visitors a year visited the country up until the 2011 Arab Spring, but that had dropped to just 9million in 2014

Deserted: Shopping centre Il Mercato in Sharm, which was built with the idea of reproducing the architecture of famous Italian buildings. This stunning collection of photographs reveals an abandoned landscape of deserted beaches, unfinished hotels and a country in crisis

Jetty: An artificial swimming pool in Sharm allowing swimmers to enjoy the sea without having to walk on rocks or to swim over corals. Married photographers Andrea and Magda have documented the Sinai including resorts such as Sharm El Sheikh and Nuweibaa

On the hunt: A stray camel searches for food in a bin in Nuweiba - one of many abandoned animals once used as tourist attractions. The suspected bombing of a Russian passenger jet saw British Airways and easyJet cancel flights between Sharm and the UK until 2016

Work in progress: The unfinished Al Farah seaside resort in Taba - including this pool - has been left abandoned in Egypt since 2007


Entrance: Wardens of the Sharm el Sheikh Botanical Garden, which is maintained but not open to the public, pictured in July 2014

'Taba Heights': Most of the hotels share a golf course - and only one area is looked after while the rest has been ruined by flooding. The Foreign Office has warned British tourists of a 'high threat from terrorism' in Egypt, where more than 900,000 UK nationals visit a year


Protection: A security guard checks entrances of a Novotel site in Sharm, with most hotels having a tight system on who goes in and out


Greenery: A group of Russian tourists take a break during a quad bike excursion at the Wadi Gunaim Oasis in the Dahab area

On four wheels: Quad bikers on an expedition in the desert of Sharm el Sheikh, with trips often including a camel ride and 'Bedouin dinner'


Down by the water: From the Israeli border to Sharm El Sheikh, almost the entire cost of the Aqaba Gulf is built with tourist infrastructures

Unfinished and abandoned: A seaside resort in Taba - near the Israel border - that was never completed, with just a few structures now left

Still being built: The entrance of the under-construction Kazar hotel in Sharm el Sheikh, where there are many unoccupied hotels

Attraction: Divers equipped with goggles and snorkel prepare to enter the Blue Hole in Dahab, one of the world's most famous diving sites

Under wraps: The scenery of a sound and light show in Sharm el Sheikh lies below covers in this photograph taken in January

Complex: Despite an over-abundance of available buildings, the construction of tourist infrastructure is still going on in Sharm el Sheikh

Seasonal employment: Hotel employees, who live in the same complex of buildings in Sharm, wait for a bus which will take them to work

Highway: Many of the roads in Sharm were renovated ahead of an international investment conference called 'Egypt the Future' in March

Lack of audience: A performance at a shopping mall in Sharm which has several hundred boutiques - most of which are still empty

Line dance: A group of Russian tourists listen to their guide's instructions to film a holiday
video in the water in Ras Mohammed
Graveyard of investment: In the foreground is a tourist village in Dahab is left unfinished - having been abandoned since 2011

'Najamat': When the Bedouin tribe sold its coastal land in Taba to the Club Med group, they negotiated the construction of a new village

Sand pile: In order to better control vehicles in the region, the army has blocked many roads - meaning they must go through checkpoints

No cover: The structure of an abandoned beach umbrella in Nuweiba, which sits halfway between Sharm and the Israel border

Before the terror attack on the Russian jet earlier this month, Sharm was bustling with tourists dining out in restaurants and shopping

Dozens of sunbathers enjoy the beach in Sharm before bombings and political turmoil left Egypt's tourism industry in chaos

Sunday, November 29, 2015

સંન્યાસી- મહેન્દ્ર પુનાતર

સંસારમાં રહીને કમળવત્ બને એ સાચો સંન્યાસી
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


ભારતીય સંસ્કૃતિ અને ધર્મોમાં કમળના પ્રતીકનું સવિશેષ મહત્ત્વ છે. બધા ધર્મોએ તેનો એક યા બીજી રીતે સ્વીકાર કર્યો છે. સંન્યાસનો અર્થ છે કમળવત બની જવું. કમળના પર્ણ પર જળબિન્દુઓ ટપકતાં રહે છે અને મોતીની જેમ ચમકે છે. જ્યારે સૂર્યના કિરણો તેના પર પડે છે ત્યારે સાચા મોતી પણ તેની પાસે ફિક્કા લાગે છે. આ દૃશ્ય અદ્ભુત છે, પરંતુ તેનો ભીતરનો અર્થ સન્યસ્તને ઉજાગર કરે છે. જળબિન્દુઓ કમળના પર્ણ પર પડવા છતાં તેને સ્પર્શતા નથી. આ અલિપ્તતાનો જે ભાવ છે તે સંસારની વચ્ચેના સન્યસ્તનો અર્થ છે. માણસ બધું છોડી દે અને મનથી મુક્ત થઈ જાય તો સંસારમાં રહેવા છતાં સાધુ જેવો છે. સંસાર જો મનમાં ભરેલો હોય તો સાધુના કપડા પહેરવાથી કાંઈ ફરક પડતો નથી.

કાદવ અને કિચડમાં રહેવા છતાં કમળને તેનો સ્પર્શ થતો નથી. તે તેનું સૌંદર્ય અકબંધ જાળવી રાખે છે. સંસાર પણ આ પ્રકારનો છે, પરંતુ કેટલાક પ્રજ્ઞ પુુરુષો તેને જરા પણ સ્પર્શ કરવા દેતા નથી. માયાના બંધનોમાંથી તેઓ મુક્ત થઈ જાય છે. સંસારના સુખો માયાજાળ જેવા છે તેમાંથી છટકવાનું અને અલિપ્ત બનવાનું અતિ મુશ્કેલ છે. ઈચ્છાઓ અને અપેક્ષાઓ માણસને પકડી રાખે છે. તે કદી આજમાં પૂરી થતી નથી. માણસ વિચારે છે આટલું પૂરું થઈ જાય પછી મારે કાંઈ જોઈતું નથી. પણ ઈચ્છાઓ મૃગજળ જેવી છે. જે માણસને ભટકાવે છે. એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી જાગે છે. આમ ક્રમ ચાલતો રહે છે અને માણસ આ કળણમાં વધારે ને વધારે ખૂંપતો જાય છે પણ જે કિચડને નીચે રાખીને ઉપર ઊઠે છે એ કમળવત છે.

મહાવીર આવા પ્રજ્ઞ પુરુષ હતા. સંસાર પરથી તેમનું મન ઊઠી ગયું હતું અને દીક્ષા લેવી હતી. સંસારનો ત્યાગ કરવો હતો, પરંતુ માતાએ કહ્યું: હું જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી તને દીક્ષા લેવા નહીં દઉં. માતાની આજ્ઞાને તેમણે સ્વીકારી લીધી. પરંતુ તેઓ સંસારમાં રહીને જળકમળવત બની ગયા. હવાના ઝોકાની જેમ તેઓ ઘરમાં આવતા અને જતા હતા. તેઓ ઘરમાં છે તેવું લાગતું જ નહોતું અને છેવટે જ્યારે અનુમતી મળી ત્યારે મહાવીરે માત્ર એટલું કહ્યું હતું કે હું અહીં છું જ નહીં. હું તો ક્યારનો ચાલ્યો ગયો છું. મહાવીરના ગૌતમ પરના અંતિમ સંદેશામાં આ કમળનો ઉલ્લેખ છે. જગત માટેનો આ બોધ છે.

મહાવીર પ્રભુનું બાહ્ય અને આંતરિક જ્ઞાન અદભુત  હતું. મહાવીરના સમયમાં ગૌતમ મોટા પંડિત હતા. તેમના હજારો શિષ્યો હતા. મહાવીરને મળ્યા એ પહેલાં તેઓ પ્રસિદ્ધ બ્રાહ્મણ વિદ્વાન હતા. મહાવીર સાથે વાદવિવાદ કરવા માટે આવ્યા હતા. મહાવીરને પરાજિત કરવાના મનસૂબા સાથે આવ્યા હતા. ગૌતમ પાસે બાહ્ય જ્ઞાન ખૂબ જ હતું. ગૌતમને જ્ઞાનથી પરાજિત કરવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. કારણ કે જાણકારી તેમની સંપદા હતી. પરંતુ મહાવીરના અંતરજ્ઞાન સામે તેઓ ઝૂકી ગયા અને મહાવીર પ્રત્યેક શ્રદ્ધાની આંખથી જોવાનું શરૂ કર્યું અને તેઓ મહાવીરના પરમશિષ્ય બની ગયા અને મહાવીરથી તેઓ એટલા પ્રભાવિત બની ગયા કે મહાવીર સિવાય તેમને કશું નજરે પડતું નહોતું.

ગૌતમ મહાવીરના સૌથી શ્રેષ્ઠ શિષ્ય અને તેમના પ્રથમ ગણધર, તેમના પ્રથમ સંદેશવાહક. આ બધું છતાં તેઓ પરમ જ્ઞાનને ઉપલબ્ધ થઈ શક્યા નહીં. ગૌતમ પછી અસંખ્ય લોકો દીક્ષિત થયા અને જ્ઞાનને ઉપલબ્ધ થઈ ગયા અને મુક્તિને પામી ગયા. ગૌતમ આ શિખર સર કરી શક્યા નહીં. તેમનું પાંડિત્ય બાધારૂપ બની ગયું. તેઓ પહેલા પંડિત હતા અને મહાવીરના શિષ્ય બન્યા પછી પણ પંડિત બની રહ્યા. તેમણે બધું છોડીને મહાવીરને પકડી લીધા. તેઓ મહાવીરને વાંરવાર પૂછતા હતા કે મારામાં જ્ઞાનની જ્યોત ક્યારે પ્રગટશે.

જે દિવસે મહાવીરની અંતિમ ઘડી આવી ગઈ ત્યારે તેમણે ગૌતમને બાજુના ગામમાં ઉપદેશ માટે મોકલી દીધા. ગૌતમ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને માર્ગમાં સમાચાર મળ્યા કે મહાવીર નિર્વાણને ઉપલબ્ધ થઈ ગયા છે. ગૌતમ આ દુ:ખ સહન કરી શક્યા નહીં અને ધ્રુસકે ધ્રુસકે રહી પડ્યા. અને કહેવા લાગ્યા કે મહાવીર ચાલ્યા ગયા હવે મારું શું થશે? આવા ગુુરુ હવે ક્યારે મળશે? તેઓ વિલાપ કરવા લાગ્યા. જવાની ઘડી આવી પહોંચી હતી તો મને શા માટે બહાર મોકલી દીધો?

મહાવીરના નિર્વાણના ખબર લાવેલા સંદેશવાહકે કહ્યું: મહાવીરે અંતિમ સમયે આપને યાદ કર્યા હતા અને સંદેશો મોકલ્યો છે. આ સંદેશોમાં મહાવીરે ગૌતમને સંબોધીને જણાવ્યું હતું કે ‘જેવી રીતે કમળ શરદ ઋતુના નિર્મળ જળને પણ સ્પર્શ કરતું નથી અને અલિપ્ત રહે છે. તેવી રીતે તું સમગ્ર આસક્તિઓને દૂર કરીને, તમામ પ્રકારના સ્નેહબંધનોમાંથી મુક્ત થઈને અલિપ્ત થઈ જા. હે ગૌતમ ક્ષણમાત્રનો પ્રમાદ કરીશ નહીં. તું આ પ્રપંચમય સંસાર સમુદ્રને તરી ચૂકયો છે. ભલા કિનારે આવીને કેમ અટકી ગયો છે. હૈ ગૌતમ ક્ષણમાત્ર પણ વિલંબ ન કર.’

મહાવીરના ગૌતમ માટે આખરી શબ્દો હતા. ‘બધુ છોડીને તે મને પકડી લીધો છે. હવે તું મને પણ છોડી દે અને મુક્ત થઈ જા.’ સ્નેહના સંબંધો અને સ્પર્શ આપણને આગળ વધતા અટકાવે છે. કોઈનામાં પણ મન મોહિત હશે ત્યાં સુધી આકાંક્ષા રહેશે. અને વ્યક્તિ તેનાથી બંધાયેલી રહેશે. કમળ જો કાદવને સ્પર્શ કરવા આતુર હોય તો તેનાથી ઉપર કઈ રીતે ઊઠી શકે. જેમને સંસારનું સુખ જોઈતું હોય તેઓ આનાથી અલિપ્ત કઈ રીતે રહી શકે? બીજાથી સુખ પામવાની ઈચ્છા છે ત્યાં સુધી આમાંથી મુક્ત થવાનું મુશ્કેલ છે. મન ચારે બાજુ ભટકતું રહે છે. એક વસ્તુમાં સુખ ન મળ્યું તો બીજી વસ્તુ તરફ ધ્યાન કેન્દ્રિત થાય છે. ધનમાં સુખ ન મળ્યું તો સ્ત્રીમાં અને સ્ત્રીમાં સુખ ન મળ્યું તો પદ-પ્રતિષ્ઠામાં. આમ મન વિચલિત થતું રહે છે અને માણસ સુખને શોધતો રહે છે પણ સાચું સુખ હાથમાં આવતું નથી. સુખ ઝાંઝવાના જળ જેવું છે. શોધો તો ભટકો. પણ તેનો કેડો છોડી દો, અને ઈચ્છા ન રાખો તો સામે આવીને ઊભું રહે. આપણે સુખની પાછળ પડીએ છીએ એટલે તે હાથતાળી આપીને દૂર થતું રહે છે. માણસને સુખ જ જોઈએ એટલે દુ:ખ જલદીથી આવીને ઊભું રહી જાય છે.

મહાવીર કહે છે આ બધી આસક્તિઓથી અલિપ્ત થઈ જાવ. મોહ-માયાના બંધનોને તોડી નાખો. આ વાસનાનો વિસ્તાર છે. પરંતુ આમાંથી કઈ રીતે મુક્ત થઈ શકાય? મહાવીર કહે છે ગૌતમ ક્ષણમાત્રનો પ્રમાદ ન કર. પ્રમાદનો અર્થ છે બેહોશી. પ્રમાદનો અર્થ છે મૂર્છા, પ્રમાદનો અર્થ છે બેધ્યાન. મોટાભાગના લોકો બેહોશીમાં જીવી રહ્યા છે. શું કરવું, શું ન કરવું, સાચું શું, ખોટું શું, સારું શું, ખરાબ શું એની તેમને ખબર નથી મહાવીર કહે છે. હોશપૂર્વક જીવો, જાગૃતિપૂર્ણ જીવો. જે જાગૃત હશે તે સંસારમાં રહેવા છતાં બંધનોમાં લપેટાશે નહીં તે સંબંધોને જોડશે નહીં અને તોડશે પણ નહીં. તે સંબંધોને સાચવી રાખશે. આમાં સ્વાર્થ, ઈર્ષા, અદેખાઈ રાખશે નહીં. આમાં કોઈ પણ જાતની અપેક્ષા રહેશે નહીં. આનો અર્થ એવો નથી કે તે કઠોર બની જશે. હકીકતમાં તો તે વધુ પ્રેમપૂર્ણ બનશે. તારા- મારાના દ્વંદ્વમાંથી તે બહાર નીકળી જશે. જે બંધાતો નથી એના માટે છૂટવાનું આસાન બની જાય છે. આપણે કોઈ વસ્તુને પકડી રાખીએ છીએ, આપણી માનીએ છીએ ત્યારે તેનાથી બંધાઈ જઈએ છીએ. સંસારે આપણને બાંધ્યા નથી આપણે ખુદ બંધાઈ ગયા છીએ. ગૌતમ મહાવીરથી બંધાયેલા હતા એટલે મહાવીરને છોડવાનું તેમના માટે દુ:ખદ થઈ ગયું હતું.

અંતિમ સમયે મહાવીરે ગૌતમને યાદ કર્યા તેનો અર્થ એવો નથી કે તેઓ સ્નેહના બંધનથી જકડાયેલા હતા. મહાવીરને ગૌતમ પ્રત્યે પ્રેમ તો હતો જ પરંતુ તેમાં મોહ અને આસક્તિ નહોતી. મહાવીર ગૌતમને મુક્ત થવાની વાત કરે છે તેમાં માત્ર કરુણા છે. કરુણા અપેક્ષા રહિત પ્રેમ છે જ્યારે મોહ અપેક્ષા સાથેનો પ્રેમ છે.

અપેક્ષા જ્યાં છે ત્યાં બંધન છે જેના પ્રત્યે મોહ ઊભો થાય છે. તેમાં આપણે જીવ મૂકી દઈએ છીએ. મોહ હોય ત્યાં તેના સિવાય બીજું કશું દેખાય નહીં. મોહ હોય ત્યાં સાધારણ ચીજ પણ સુંદર દેખાવા લાગે છે. સંસાર મોહ-માયાનું બંધન છે. સન્યસ્તમાં પણ મનથી મુક્ત ન થવાય તો આ બધા વળગણો ચાલુ રહે છે. ધર્મ માણસને જાગૃત કરે છે. ધર્મના પ્રવેશથી માણસ પ્રકૃતિથી પરમાત્મા તરફ ઉઠવા લાગે છે.

Sunday, November 22, 2015

કિયા કરાયા સબ ગયા, જબ આયા અહંકાર - મહેન્દ્ર પુનાતર

જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


જગતમાં બે પ્રકારના લોકો છે એક છે આગ્રહશીલ. આમ થવું જ જોઈએ. હું કહું એ જ સાચું. આ મારો સિદ્ધાંત છે. એમાં કશી બાંધછોડ નહીં એવું માનવાવાળા. આવા લોકો જિદ્દી હોય છે અને કેટલીક વખત હઠાગ્રહી પોતાની વાત છોડે જ નહીં, આવા લોકો તૂટી જાય પણ નમતું મૂકે નહીં. બીજા પ્રકારના માણસો સીધા અને સરળ હોય છે. તેઓ પોતાનો મત વ્યક્ત કરે છે પણ તેમને કોઈ આગ્રહ હોતો નથી. તમે તેની વાત સ્વીકારો કે ન સ્વીકારો તેમને કશો વાંધો નથી. આવા લોકો બીજાની વાત સાંભળે છે અને પછી અભિપ્રાય વ્યક્ત કરે છે. જ્યાં બોલવાનું જરૂરી હોય ત્યાં જ બોલે છે. વાતને ચગાવતા નથી. જીવનમાં જે કાંઈ ઘટના બને તેનો શાંત ચિત્તે સ્વીકાર કરે છે. મુશ્કેલી આવે તો તેને હસતા મોઢે કેમ દૂર કરવી તેનો વિચાર કરે છે વલોપાત કરતા નથી. તેમને કોઈ વાંધાવચકા નથી. જેવા સંજોગો ઊભા થાય તે પ્રમાણે તેઓ પોતાની જાતને વાળી લે છે. તેઓ કોઈ બાબતમાં ઘસડાતા નથી, પરંતુ સરળતાથી વહે છે.

એક નાની ઝેન કથા છે. એક નદીમાં ભારે પૂર આવ્યું. ઘાસના બે નાના તણખલાઓ તેમાં વહી રહ્યા છે. એક તણખલું આડું પડીને નદીના પ્રવાહને રોકવા મથી રહ્યું છે અને સાથે ઘસડાઈ રહ્યું છે. તે નદીની સામે લડી રહ્યું છે. નદીને આનાથી કોઈ ફરક પડતો નથી પણ આ તણખલુ મરણિયું થયું છે. બીજું તણખલું નદીના પ્રવાહ સાથે વહી રહ્યું છે, તેને નદી સામે કોઈ પણ જાતનો વિરોધ નથી. તે નદીની લહેરો પર સવાર થઈને આનંદથી ઝૂમી રહ્યું છે.

નદીના પૂર ઓસરી ગયા. આડુ પડેલું તણખલું વિરોધ કરીને તૂટી ગયું અને બીજું તણખલું ડોલતું ડોલતું હેમખેમ કિનારે પહોંચી ગયું.

જિંદગીમાં પણ જે લોકો પરિસ્થિતિ પ્રમાણે નમતા નથી, ઝૂકતા નથી, અક્કડ બનીને ઊભા રહી જાય છે, તેઓ છેવટે પોતાના ભારથી તૂટી પડે છે. વાવાઝોડું આવે ત્યારે વૃક્ષો નમી જાય છે, છોડવાઓ ઝૂકી જાય છે અને વાવાઝોડું તેમના પરથી પસાર થઈ જાય છે અને જે અક્કડ બનીને ઊભા રહે છે તેઓ ઉથલી પડે છે. લાઓત્સેએ કહ્યું છે. હવા જેવા બની જાવ અને નદીના પ્રવાહની જેમ વહો.

મુશ્કેલી એ છે કે ઘરમાં, કુટુંબમાં, સમાજમાં અને ધર્મમાં આપણે વહેતા નથી, પણ રોડાની જેમ આડા ઊભા રહી જઈએ છીએ. ચાલતા નથી અને કોઈને ચાલવા દેતા નથી. જિંદગી એ સમયનો પ્રવાહ છે એમાં મસ્ત બનીને વહેતા રહેવાનું હોય છે.

કેટલાક માણસો વાત વાતમાં ડહાપણ ડોળતા હોય છે, જાણે કે ન જાણે પણ પોતાને જ્ઞાની સમજતા હોય છે. આ માણસનો અહંકાર છે. અહંકાર અજ્ઞાનનું મૂળ છે, હું જાણતો નથી, હું આ અંગે અજ્ઞાન છું એમ કહેવું મુશ્કેલ છે. કેટલાક માણસો અધકચરી સમજણ સાથે ઉપદેશ આપવા બેસી જાય છે અને પોતે બીજા કરતાં વધુ સમજદાર છે તેમ સમજે છે. કોઈ પણ માણસ કોઈ પણ બાબતમાં પોતાની રીતે સમજે અને પોતાનો મત વ્યક્ત કરે તેમાં કશો વાંધો હોઈ શકે નહીં, પરંતુ આવા સમજદાર માણસો પોતાની વાત બીજા પર થોપવાનો પ્રયાસ કરતા હોય છે અને બીજાની વાત ખોટી છે, એમ માનતા હોય છે. તેઓ બીજાની વાત સાંભળવા પણ તૈયાર હોતા નથી. કોઈ બોલે તો અધવચ્ચેથી અટકાવીને પોતાનો કક્કો સાચો ઠેરવવાના પ્રયાસો કરે છે. કેટલાક માણસોનું કામ વાતનું વતેસર કરીને સમગ્ર બાબતને ગૂંચવી નાખવાનું હોય છે.

દરેક બાબતમાં જેટલી સમજ અને જેટલું જ્ઞાન હોય તેટલું જ બોલવું જોઈએ જે આપણું ક્ષેત્ર ન હોય, જે બાબતમાં આપણને પૂરતી જાણકારી ન હોય તેમાં ડહાપણ ડોળવા બેસીએ તો મૂર્ખામાં ખપીએ. કેટલાક માણસો વણમાગી સલાહ આપવા બેસી જાય છે. સલાહ આપવી ગમે છે, લેવી ગમતી નથી. જીદ અને અહંકારના કારણે માણસને સાચી વાત સમજાતી નથી. કદાચ સાચી વાત સમજાય તો પણ તેનો સ્વીકાર થતો નથી. આ અંગેની એક દૃષ્ટાંત કથા સમજવા જેવી છે.

એક સસરો અને જમાઈ ખેતર ખેડી રહ્યા હતા ત્યાં એક વટેમાર્ગુ સડક પરથી પસાર થયો તેણે પૂછ્યું, અહીંથી સ્ટેશન કેટલું દૂર છે? સસરાએ કહ્યું છ માઈલ અને જમાઈએ કહ્યું પાંચ માઈલ. આ વાતમાં સસરા અને જમાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ.

સસરો કહે અહીં મારો જન્મ થયો છે અને વર્ષોથી આ ભૂમિ પર રહું છું, અહીંની તસુએ તસુ જમીનનો મને ખ્યાલ છે. અહીં ફરીને મારા જોડા ઘસાઈ ગયા છે. સ્ટેશન અહીંથી છ માઈલ દૂર છે એમાં કોઈ શક નથી.

જમાઈ કહે તમે વૃદ્ધ થયા છો. તમારા હાથપગ બરાબર ચાલતા નથી એટલે બધું તમને દૂર લાગે છે સ્ટેશન અહીંથી પાંચ માઈલ દૂર છે, એમાં બે મત નથી.

સસરાએ કહ્યું, મેં તારા કરતાં ઘણી દિવાળીઓ વધુ જોઈ છે, તું મને ક્યાં સમજાવવા બેઠો તને શું ખબર પડે, તારામાં અક્કલ ક્યાં છે!

જમાઈ કહે, તમારા ધોળામાં ધૂળ પડી છે. હવે તમે ઘેર બેસો અને ભજન કરો, નહીંતર તમારી બુદ્ધિ બહેર મારી જશે.

વાતનું વતેસર થઈ ગયું. બંને વચ્ચે લાકડીઓ ઉછળે એ જ બાકી હતું ત્યાં દીકરી ભાથુ લઈને આવી ગઈ. પતિ અને પિતા બંને જીદે ચડ્યા હતા. કોઈ નમતું જોખવા તૈયાર નહોતા. દીકરી ડાહી હતી એટલે તેણે વાતને વાળી લીધી.

દીકરીને થયું પતિને સમજાવવો મુશ્કેલ છે. તેણે પિતાને કહ્યું ‘બાપુ તમે મને વહાલ કરો છો કે નહીં? બાપે કહ્યું: તારા કરતાં મારે વધુ શું છે! દીકરીએ કહ્યું: તમે તમારા આ છ માઈલમાંથી એક માઈલ મને ભેટ આપી દોને. બાપે કહ્યું: જા એક માઈલ તને આપ્યો. દીકરીએ કહ્યું; બાપુ છ માઈલમાંથી એક માઈલ તમે મને આપી દીધો હવે કેટલા માઈલ રહ્યાં? બાપે કહ્યું છ માંથી એક જાય તો પાંચ. હવે સ્ટેશન કેટલું દૂર? બાપે કહ્યું, પાંચ માઈલ.’

આમ ડાહી દીકરીએ ઝઘડો પતાવી દીધો. સસરાને અને જમાઈને ક્યાં સ્ટેશને જવું હતું. તે પાંચ માઈલ દૂર હોય કે છ માઈલ શું ફરક પડતો હતો, પરંતુ માણસની જીદ અને અહંકાર પોતાની વાતને છોડવા દેતા નથી. લોકો પોતાને કશું લાગતું વળગતું ન હોય એવી વાતોમાં જીદે ચડી જાય છે અને મહાભારત સર્જે છે.

મોટાભાગના ઝઘડાઓ અને તકરારો કારણ વગર, નજીવી બાબતોમાં થતી હોય છે. હું કહું એ જ સાચું એવો હઠાગ્રહ વહાલાને વેરી બનાવે છે. માણસે ખુલ્લું મન અને ઉદાર મતવાદી બનવું જોઈએ. અસહિષ્ણુ બનવાથી કશો ફાયદો નથી. બીજાની વાત ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ અને સમજવી જોઈએ. કેટલાક લોકોને બધે વાકું દેખાય છે એને આપણે ગુલાબ પાસે લઈ જઈએ તો પણ કાંટા દેખાશે. માણસની વક્રદૃષ્ટિ તેને સાચું જોવા પ્રેરતી નથી.

જગતમાં બધું જ સારું અને સુખમય છે. જેવી આપણી દૃષ્ટિ હોય એવું આપણને દેખાશે. સારું જોવું હોય તો સારું દેખાશે. ખરાબ જોવું હોય તો ખરાબ દેખાશે. આપણું રચનાત્મક વલણ હોય તો બધું સારું છે. નકારાત્મક વલણ હોય તો બધું ખરાબ છે. વસ્તુ તો તેની તે જ હોય છે, પણ દરેક તેને પોતાની દૃષ્ટિથી જોશે અને એવો અહેસાસ કરશે. કેટલાક માણસોને બીજાનું સારુ દેખાતું નથી. તેઓ બીજાના ગુણો નહીં પણ દોષોને જોતા રહે છે. સારા માણસો ગુણગ્રાહી હોય છે તેઓ સારી બાજુને જુએ છે ખરાબ પર તેમની નજર જતી નથી. સારા માણસોને કોઈ ખરાબ દેખાતું નથી. યુધિષ્ઠિરને કોઈ ખરાબ દેખાતું નહોતું અને દુર્યોધનને કોઈ સારું દેખાતું નહોતું. આપણે જેવા હોઈએ એવા જ બીજાને જોઈ શકીએ છીએ.

માણસની આંખો પર અહંકારની પટ્ટી લાગેલી છે, એટલે તે જે છે તે જોઈ શકતો નથી, પરંતુ તેને જે જોવું હોય તે જોઈ શકે છે. અહંકાર પ્રબળ છે તેમાં સાચી વસ્તુ ઢંકાઈ જાય છે. અહંકારને કઈ રીતે દૂર કરી શકાય? હુંનો ભાવ ન રહે અને માણસ ધીરે ધીરે સરળ બનતો જાય. પોતાના અહમને સંકોરતો રહે. માન, યશ અને પ્રતિષ્ઠા માટે ફાંકા ન મારે અને કોઈ પણ જાતની અપેક્ષાથી મુકત બની જાય તો અહંકાર એની મેળે ઓગળી જશે. આ માર્ગ જરા કઠીન છે તો બીજો એક સીધો સાદો રસ્તો આમાંથી મુક્ત થવાનો છે. ઉદાર અભિગમ, બધાનો સ્વીકાર અને બધાને પોતાનામાં સમાવી લેવાની ભાવના, પ્રેમપૂર્ણ વ્યવહાર અને દયા-કરુણાનો ભાવ હોય તો અહંકાર ન રહે. અહંકાર માન-અભિમાન, સંકુચિતતા અને સાંકડી મનોવૃત્તિમાંથી ઊભો થાય છે. અહંકાર આપણને બહારથી ફુલાવે છે પણ અંદરથી કમજોર કરે છે. અહંકાર ન રહે તો બધા દોષો પણ ન રહે. જીવનની બધી આપાધાપી હું અને મારુમાં રહેલી છે. હું માં તું દેખાવા લાગે તો જીવનનો માર્ગ સરળ થઈ જાય. અહંકાર સર્વ પાપોનું મૂળ છે. કબીરે કહ્યું છે તેમ...

"કોટી કરમ લાગી રહે,

એક ક્રોધ કી લાર,

કિયા કરાયા સબ ગયા,

જબ આયા અહંકાર.

Wednesday, November 11, 2015

Ma'nene Festival of Indonesia

Bring out your dead: Indonesia's weird 'Cleaning of the Corpses' festival as skeletons are dug up, dressed and paraded in streets 

  • WARNING: GRAPHIC CONTENT 
  • Indonesians bring up dead relatives, clean off their corpses, and dress them as part of the bizarre Ma'nene festival
  • Celebrated by Tojarans, the festival is to strengthen bond with dead relatives on island of Sulawesi, Indonesia
  • Sacred festival dating back hundreds of years started when a man trekking in mountains found a corpse and dressed it in his own clothes and buried it, which brought him good luck
  • Tojarans are meant to be buried with relatives, but where they are buried and who with can cause family arguments
The old mantra of let the dead rest in peace seems lost on the Indonesian island of Sulawesi.
For every three years, in a bizarre ritual which dates back hundreds of years, islanders pay respects to deceased relatives by digging them up, cleaning their corpses and dressing them in their favourite clothes.
It may look like a scene from a post apocalyptic zombie movie but for the Torajan people, an ethnic group indigenous to the mountainous region of Tana Toraja, the Ma'nene festival is a celebration of life. 

Tradition: Every three years, the Toraja people on the island of Sulawesi, Indonesia, dig up their dead relatives for the Ma'nene festival
Tradition: Every three years, the Toraja people on the island of Sulawesi, Indonesia, dig up their dead relatives for the Ma'nene festival

Sunglasses: The Ma'nene festival, translated to 'the Ceremony of Cleaning Corpses', see the dead exhumed, groomed and dressed. It is a mark of respect to strengthen bond between life and death
Sunglasses: The Ma'nene festival, translated to 'the Ceremony of Cleaning Corpses', see the dead exhumed, groomed and dressed. It is a mark of respect to strengthen bond between life and death

Decaying: The sight of a man dressing up a dead woman named Nek Tosai (left) or Ari Titus holding the corpse of his brother Jefri (right) may seem daunting, but for the Tojaras, Ma'nene is a celebration of life
Decaying: The skeleton of Nek Tosai (left) is dressed ready for the Ma'nene festival, a celebration of her life. Meanwhile Ari Titus (right) holds the corpse of his brother, Jefri, who died as a child
The Ma'nene festival began in the village of Baruppu more than a century ago, photographer Agung Parameswara, who took these haunting pictures, told MailOnline.
The Torajan told him a story of how an animal hunter named Pong Rumasek was hunting in the mountains when he found a corpse abandoned, decaying, under a tree.
Rumasek dressed the corpse in his own clothes and gave him a proper burial, and believed he was blessed with good fortune. The practice was adopted by the Toraja, who believed the spirits would reward them for taking care of the dead.
The Ma'nene festival, which translates to 'the Ceremony of Cleaning Corpses', see the dead exhumed, groomed and dressed in fashionable new clothes.
Their coffins are replaced or fixed while relatives parade them around the village, following a path of straight lines. They believe the paths connect them with Hyang, a spiritual entity with supernatural power that only moves in straight lines, according to experts at Ancient Origins. 
The vast majority of the 650,000 Torajan people are Christian or Muslim but a small number still practice 'Aluk Todolo', or 'the Way of the Ancestors'.
The funeral ritual is one of the most important and expensive events for these communities and some Torajans save money their entire lives for a decent burial.  

Ghoulish: The Ma'nene festival is part of a local belief known as 'Aluk Todolo' - or 'Way of the Ancestors'. The funeral is one of the most important and expensive events for these communities, with Torajans saving money their whole lives for a decent burial
Ghoulish: The Ma'nene festival is part of a local belief known as 'Aluk Todolo' - or 'Way of the Ancestors'. The funeral is one of the most important and expensive events for these communities, with Torajans saving money their whole lives for a decent burial

Respect: Torajans dry the mummies of three ancestors before cleaning and dressing them up in new clothes as part of the Ma'nene ritual
Respect: Torajans dry the mummies of three ancestors before cleaning and dressing them up in new clothes as part of the Ma'nene ritual

Gone: The funeral begins with the slaughter of bulls and buffaloes, whose horns (pictured) are placed outside the house of their kin. The more horns that adorn the family home, the higher the status of the deceased
Gone: The funeral begins with the slaughter of bulls and buffaloes, whose horns (pictured) are placed outside the house of their kin. The more horns that adorn the family home, the higher the status of the deceased

Dressing up: The Tiranda family put sunglasses on the mummy of Yohanes Tampang (centre) during the Ma'Nene ritual in Pangala Village, Toraja, held every three years
Dressing up: The Tiranda family put sunglasses on the mummy of Yohanes Tampang (centre) during the Ma'Nene ritual in Pangala Village, Toraja, held every three years
Ceremonial: Before the funeral ceremony is completed, corpses are held inside a large, stone cave on top of a cliff
Resting place: Deceased Tojarans are buried in tombs known as 'liangs' (pictured) and taken out to celebrate the Ma'nene festival where they pay their respects to the dead
Ceremonial: Before the funeral ceremony is completed, The body is placed in a large, stone cave on the top of a cliff until the funeral ceremony is completed (pictured left). It then begins the journey to 'the land of souls'. Coffins are then held in tombs known as 'liangs' (right) and taken out to celebrate the Ma'nene festival
Some funerals are held years after someone died so their family can give them an extravagant send off into the afterlife, known to them as 'Puya'.
Relatives are known to fall into debt paying for the funeral, which they believe strengthens the bond between the living and the dead.
The funeral, which lasts several days, begins with the slaughter of buffaloes and pigs to ensure a peaceful afterlife for their loved ones. 
The animals are put through trials of strength known as 'tedong silaga' before they are sacrificed and their horns placed outside the family home. The more horns adorning the property, the higher the status of the deceased.
The body is placed in a large, stone cave on the top of a cliff until the funeral ceremony is completed. It then begins the journey to 'the land of souls'.
An effigy known as a 'tau tau' used to be placed on the balcony of the rock tomb to watch over their remains but so many of them were stolen that families decided to keep them in their homes instead.
They are referred to as 'a person who is sick' or 'the one who is asleep' because locals do not believe they are truly dead until they have been buried.
Tojarans are supposed to be buried in the area they spent most of their life or where they died and deviating from this tradition causes tension among families, said author Michaela Budiman in Contemporary Funeral Rituals of Sa'dan Toraja.
She wrote: 'There are cases when a husband and wife wish to be buried together, a request which is nonetheless interpreted as a breach of loyalty to one's own family, for such an individual puts the love for his or her partner above the bonds to their own family. 
Memorial: The funeral, which lasts several days, begins with the slaughter of buffaloes and pigs to ensure a peaceful afterlife for their loved ones. Prior to funeral, the deceased are referred to as 'a person who is sick' or 'the one who is asleep' because locals do not believe they are truly dead until they have been buried
Memorial: The funeral, which lasts several days, begins with the slaughter of buffaloes and pigs to ensure a peaceful afterlife for their loved ones. Prior to funeral, the deceased are referred to as 'a person who is sick' or 'the one who is asleep' because locals do not believe they are truly dead until they have been buried


Tension: Tojarans are supposed to be buried in the area they spent most of their life or where they died and deviating from this tradition causes arguments in families. Author Michaela Budiman wrote: 'There are cases when a husband and wife wish to be buried together, a request which is nonetheless interpreted as a breach of loyalty to one's own family, for such an individual puts the love for his or her partner above the bonds to their own family'
Tension: Tojarans are supposed to be buried in the area they spent most of their life or where they died and deviating from this tradition causes arguments in families. Author Michaela Budiman wrote: 'There are cases when a husband and wife wish to be buried together, a request which is nonetheless interpreted as a breach of loyalty to one's own family, for such an individual puts the love for his or her partner above the bonds to their own family'

Paying their respects: Hundred of Trojans men gather as they perform a ritual known as the Sesemba (pictured) in a village on the island of Sulawesi, Indonesia. Some funerals are held years after someone died so their family can give them an extravagant send off into the afterlife, known to them as 'Puya'
Paying their respects: Hundred of Trojans men gather as they perform a ritual known as the Sesemba (pictured) in a village on the island of Sulawesi, Indonesia. Some funerals are held years after someone died so their family can give them an extravagant send off into the afterlife, known to them as 'Puya'

Ceremonial: Photographer Agung Parameswara was told by the Torajan how an animal hunter named Pong Rumasek found a corpse under a tree while hunting in the mountains. Rumasek dressed the corpse in his own clothes and gave him a proper burial, and believed he was blessed with good fortune
Ceremonial: Photographer Agung Parameswara was told by the Torajan how an animal hunter named Pong Rumasek found a corpse under a tree while hunting in the mountains. Rumasek dressed the corpse in his own clothes and gave him a proper burial, and believed he was blessed with good fortune



Traditional meal: Torojan men cook a pig in the traditional way, on bamboo sticks over an open fire, before performing the Ma'nene festival
Traditional meal: Torojan men cook a pig in the traditional way, on bamboo sticks over an open fire, before performing the Ma'nene festival

Ancestors: Ma'nene was adopted by the Toraja, who believed the spirits would reward them for taking care of the dead.The vast majority of the 650,000 Torajan people are Christian or Muslim but a small number still practice 'Aluk Todolo', or 'the Way of the Ancestors'
Ancestors: Ma'nene was adopted by the Toraja, who believed the spirits would reward them for taking care of the dead.The vast majority of the 650,000 Torajan people are Christian or Muslim but a small number still practice 'Aluk Todolo', or 'the Way of the Ancestors'
'It is remarkable that in some cases the families will quarrel where the departed should be buried.  A person buried in the "wrong place" is known as a topusa [lost person].
'Opening the door to the liang [tomb where they are buried], which would enable the transfer of the departed, could only be performed during the Ma'nene ritual, which paid homage to the ancestors.' 
According to Torojan beliefs, the dead person's soul must return to their home village. If they died on a long journey, the family is supposed to travel to their place of death to accompany the soul back to the village.
The tribe's young are placed in the smallest burial grounds known as the 'Baby Trees'. If a child dies before they have started teething, it is wrapped up in cloth and placed inside a hollowed out space in the trunk of a growing tree. Locals believe that as the child's soul will become part of the tree as it heals.