મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ કર્મોનું પ્રવેશદ્વાર |
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
બાર
ભાવનાઓ આકાશમાં ટમટમતા તારલા જેવી છે જે જીવનના ઘોર અંધકારમાં પ્રકાશ
પાથરીને નવી દિશા ચિંધે છે. આ ભાવનાઓનું સતત ચિંતન તન અને મનને સ્વચ્છ કરે
છે.
અનિત્ય ભાવનામાં આપણે એ જાણ્યું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. અશરણ ભાવનામાં જોયું કે મનુષ્ય ગમે તેટલો શક્તિશાળી હોય, પણ કોઈનું શરણ કામ આવતું નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. મોહ અને આસક્તિથી આપણે બંધાયેલા છીએ. એકત્વ ભાવનામાં એકલા આવ્યા અને એકલા જવાના છીએ તેનો બોધ થયો. અન્યત્વ ભાવનામાં આપણે જોયું કે અહીં આપણું પોતાનું પણ આપણું નથી. અશુચિ ભાવનામાં ખ્યાલ કર્યો કે કોઈ પણ વસ્તુ ગમે તેટલી સુંદર હોય પણ તેની સુંદરતા લાંબો સમય ટકતી નથી. રૂપ અને ધનનું અભિમાન નકામું છે. બધું ર્જીણ અને અશુદ્ધ થવાનું છે. હવે આપણે ભાવનાના ગહન તબક્કામાં આસ્ત્રવ ભાવના અંગે જાણવા પ્રયાસ કરીશું. સૌ પ્રથમ આપણે સમજીએ કે આસ્ત્રવ એટલે શું? આસ્ત્રવ એટલે કર્મોનું આત્મામાં દાખલ થવું તે અને તેના નિમિત્તરૂપ પાપ, પ્રવૃત્તિ અને તેના પરિણામરૂપ દુ:ખ અને પીડા. આ ભાવનાનું ચિંતન આપણને પાપ પ્રવૃત્તિ કરતા અટકાવે છે અને કર્મો બંધાય નહીં તેનાથી સતત જાગૃત રાખે છે. કોઈ પણ આફત આવવાની હોય તેને રોકવાની આ પૂર્વ તૈયારી છે. રોગનો ઈલાજ નહીં, પરંતુ રોગ ન થાય તેની કાળજી લેવાની આ વાત છે. ઈન્દ્રિય ભોગોની નશ્ર્વરતાનું ચિંતન કરવાથી ભોગોથી બચી શકાય છે. ઈન્દ્રિય પર અંકુશ નથી રહેતો, સંયમ જળવાતો નથી ત્યારે શારીરિક અને માનસિક કષ્ટો ભોગવવા પડે છે. સ્વાદ, સ્પર્શ, ગંધ આ બાબતમાં વિષય ભોગો છે. ચામડીને સુંવાળો મુલાયમ સ્પર્શ ગમે છે. જીભને સ્વાદિષ્ટ ભોજન, નાકને સુગંધિત દ્રવ્યો અને આંખને રૂપાળા, સુંદર, આકર્ષક ચહેરાઓ અને દૃશ્યો જોવા ગમે છે. કાનને પણ ગીત-સંગીત અને ખાટી-મીઠી વાતો સાંભળવાની મજા આવે છે. આ બધી ઈન્દ્રિયો સાથે મન જોડાયેલું છે. જીભ ન ખાવા જેવા પદાર્થોનો સ્વાદ માણે છે. નાકને માદક દ્રવ્યની સુગંધ ગમે છે. આંખ ન જોવાનું જુએ છે અને કાન ન સાંભળવાનું સાંભળે છે. આ પાંચે ઈન્દ્રિયો પર આપણો અંકુશ નથી. તેની વિષય તૃષ્ણા મનને બહેકાવે છે. આ અંગેની આસક્તિના કારણે કર્મોના બંધન થાય છે. મિથ્યાત્વ, અવિરતી, કષાય, પ્રમાદ, આર્તધ્યાન, રોદ્ર ધ્યાન, મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિ તેમ જ સંસાર અને દુન્યવી ચીજોનું આકર્ષણ આસ્ત્રવનું કારણ છે. આ બધી ચીજો રાગ-દ્વેષ અને મોહ ઊભો કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં રત રહેવાથી કર્મો બંધાય છે. ઘરના બારી-બારણા ખુલ્લા રાખીને સોડ તાણીને સૂઈ જઈએ તો ચોર-લૂંટારુઓને અંદર ઘુસવાનો મોકો મળે છે તેવી જ રીતે પાંચે ઈન્દ્રિયોના દ્વારો ખુલ્લા મૂકી દઈએ અને તેની પર કોઈ પણ જાતનો અંકુશ અને ચહેરો ન હોય તો કર્મોના ધાડાઓને આવવાનો માર્ગ મળી જશે. ઈન્દ્રિયો સામે લડવાનું નથી, પરંતુ સમજીને સંયમ દ્વારા તેના પર વિજય મેળવવાનો છે. મન એટલે વિચારોનો સંગ્રહ, કર્મોનો સંગ્રહ, અનુભવોનો સંગ્રહ. આપણે જે કાંઈ છીએ તે મનના કારણે છીએ. આ સંસારના રંગોને આપણે મનથી ઘૂંટીએ છીએ અને તેના રંગને ઘેરો બનાવીએ છીએ. કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ નથી. તેના પ્રત્યેની આસક્તિ અને મમત્વ માણસને જંપવા દેતું નથી. માણસ આ બંધનમાં જકડાઈ જાય છે. મનથી આપણે વસ્તુને વિકૃત બનાવી નાખીએ છીએ. જીવનમાં ક્ષણેક્ષણે પ્રલોભનો ઊભા થાય છે. માયા વારંવાર જાગે છે. ત્યાગી માણસ પણ મનને ન સંભાળે તો લપસી પડતા વાર લાગતી નથી. શરીરની શુદ્ધિની જેમ મનની શુદ્ધિ પણ જરૂરી છે. મન જ્યાં સુધી સાફ ન થાય ત્યાં સુધી બહારના ઉપદ્રવો ચાલુ રહેવાના છે. ‘મન મેલા તન ઉજળા’ જેવી આજે પરિસ્થિતિ છે. બહારથી માણસ સુંદર દેખાતો હોય પણ મન વિકૃતિથી ભરેલું હોઈ શકે છે. કોઈના મનનો તાગ મેળવવાનું મુશ્કેલ છે. માણસ ક્યારે કેવા વિચારો કરતો હશે તે જાણી શકાતું નથી. વિચારોના ઘોડા દોડ્યા કરતા હોય છે. મન એક ક્ષણમાં અહીં હોય તો બીજી ક્ષણે બીજી કોઈ વસ્તુમાં લપેટાયેલું હોય છે. મન ગમે ત્યાં પોતાની જગ્યા પૂરી લે છે અને પોતાને ગમે તેવા રંગો પૂરી લે છે. મનની વ્યાકુળતાનું કારણ અંદરના વિકારો છે. મન જેવું ઈચ્છે છે તેવું જુએ છે. મન છૂટી જાય તો બધુ છૂટી જાય. લોભ, મોહ, ક્રોધ, તૃષ્ણા, લાલસા આ બધુ મનના કારણે છે. મોટા ભાગના પાપો મનથી થતા હોય છે. તેમાં પકડાવાનો ડર નથી, જે પાપ મનમાં હોય છે તેને કર્મમાં પરિણમતા વાર લાગતી નથી. કામના અને ઈચ્છા એ સર્વ પાપોનું મૂળ છે. કોઈને ધનની, કોઈને પદની તો કોઈને પ્રતિષ્ઠાની કામના છે. કામના કદી પૂર્ણ થતી નથી. એક ઈચ્છા પૂર્ણ થાય તો બીજી ઈચ્છા જાગે છે. તેનો કોઈ અંત નથી. મન તો અતૃપ્ત રહે છે અને અનેક કર્મો કરાવે છે. ઈચ્છાઓ અને વાસનાઓને કારણે મોટા ભાગના દુ:ખો સર્જાતા હોય છે. કોઈકનું કાંઈક સારું થાય તો ઈર્ષા ઊભી થાય છે. કાંઈક અણગમતું બને તો ક્રોધ ઊભો થાય છે. વધુને વધુ મેળવવા માટે લોભ અને લાલચ ઊભી થાય છે, જે કાંઈ છે તે ચાલ્યું જાય તો ચિંતા અને દુ:ખ ઊભું થાય છે. આ બધો મનનો ખેલ છે. મન આપણને નચાવે છે અને ન કરવાનું કરાવે છે. મનને કાબૂમાં રાખવા આપણી જાતને ઓળખવી જોઈએ અને અંતરમનમાં નિરીક્ષણ કરવું જોઈએ. કોઈ વિચારકે કહ્યું છે તેમ ‘દેખો અપને આપકો, સમજો અપને આપ, અપને કો જાને બીના મીટે ન ભવ સંતાપ’ મોટા ભાગના પાપ કર્મો પ્રમાદ અને મૂર્ચ્છાને કારણે આવે છે. આપણે સૌ તંદ્રામાં પડેલા મનુષ્યો છીએ. આપણે જે કાંઈ કરી રહ્યા છીએ તે બેહોશી અને અજાગૃત અવસ્થામાં કરી રહ્યા છીએ. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘પ્રમાદ ન કરો’ તેનો અર્થ છે પ્રતિક્ષણ જાગૃત રહો. વૃક્ષ જેટલું અંદર જાય છે તેટલું બહાર ઊંચું આવે છે. આપણે જેટલા અંદર ઊતરીશું એટલા બહારથી મજબૂત બની શકીશું. આંતરિક ચેતના અને જાગૃતિ વગર આત્મા પર વિજય મેળવી શકાય નહીં. મનુષ્યે અધર્મ છોડવાની જરૂર છે. અધર્મ છૂટી જશે તો ધર્મ એનીમેળે આવી જશે... વિચારોથી, બોધથી અધર્મ છૂટી જાય છે. પણ આપણે આંખો મીંચીને બધુ કરી રહ્યા છીએ એટલે કશું શીખી શકતા નથી. જે વસ્તુ વિચારપૂર્વક સમજીને થતી નથી. તેમાં આડે રસ્તે ચડી જવાય છે અને કર્યા પછી અફસોસ થાય છે. કેટલીક વસ્તુઓ ક્ષણિક આવેશમાં થતી હોય છે ત્યારે માણસને તે શું કરી રહ્યો છે તેનું ભાન રહેતું નથી. આપણે બહારથી સાધીએ છીએ ધર્મ અને અંદર રહી જાય છે અધર્મ. માણસ જેવો છે તેવો દેખાતો નથી. બહાર અહિંસા અંદર હિંસા, બહાર અચોરી અંદર ચોરી, બહાર અપરિગ્રહ અંદર ભેગું કરવાની લાલસા, બહાર ત્યાગ અંદર રાગ, બહાર વૈરાગ્ય અને અંદર વાસના. આમ બહાર અને અંદર જુદું છે. માણસ બેવડું જીવન જીવી રહ્યો છે. જેના કારણે ધર્મને આત્મસાત થઈ શકતો નથી. અને પાપકર્મોના પોટલા બાંધી રહ્યો છે. દંભ અને દેખાવ સાચો ધર્મ નથી. ધર્મ આત્મકલ્યાણ માટે છે બીજાને બતાવવા માટે કે તેનું પ્રદર્શન કરવા માટે નથી. સાચો તપસ્વી અને ધાર્મિક માણસ બહાર દેખાય નહીં. બહાર જે બધુ દેખાય છે તે બોદુ છે. ‘કરણી તેવી ભરણી’ કર્મો કોઈને છોડતા નથી. કર્મનો બદલો મળ્યા વગર રહેતો નથી. ખોટું કામ કરીએ તો અંતર ડંખતું હોય છે અને વસવસો પણ રહે છે કે આમ ન કર્યું હોત તો સારું થાત એવો વિચાર પણ આવે છે. કર્મ એક વખત થઈ ગયા પછી તેને પાછું વાળી શકાતું નથી. માણસ પસ્તાયા પછી પણ આવું બધું કરતો રહે છે. ભીતરના દ્વારો જ્યાં સુધી ખુલતા નથી ત્યાં સુધી ચેતનાની ક્ષણો સર્જાતી નથી. મહાવીરપ્રભુને કોઈએ પૂછ્યું જિજ્ઞાસા વ્યક્ત કરી કે ‘સાધક કેવી રીતે ચાલે, કેવી રીતે ઊભો રહે, કેવી રીતે સૂએ, કેવી રીતે ભોજન કરે, કેવી રીતે બોલે જેથી પાપકર્મો ન બંધાય. મહાવીર પ્રભુએ માત્ર એટલું કહ્યું: સાધક વિવેકથી ચાલે, વિવેકથી ઊભો રહે, વિવેકથી ઊઠે, વિવેકથી સૂએ. વિવેકથી ભોજન કરે અને વિવેકથી બોલે તો પાપકર્મો બંધાતા નથી. ઊઠવા બેસવાનું મૂલ્ય નથી. વિવેકનું મૂલ્ય છે. વિવેક એટલે સંયમ. વિવેકનો અર્થ છે જાગૃતિ અને હોંશ. તપ અને સંયમ માણસને ધર્મમય બનાવે છે. પછી રાગદ્વેષ અને માયાના બંધનો રહેતા નથી. સમ્યક્દૃષ્ટિ કેળવાય છે. સાચા-ખોટાની સમજ ઊભી થાય છે. ટાગોરની એક રચના આપણને આ અંગેનો મર્મ સમજાવે છે. ‘મુજ મોહ સઘળો જે બધો મુક્તિરૂપે સળગી ઊઠો મુજ પ્રેમ સઘળો જે બધો ભક્તિરૂપે વ્યાપી રહો’ આસ્ત્રવ ભાવનાનું ચિંતન આપણને કષાયોથી-કર્મોથી જાગૃત કરે છે અને પાણી પહેલા પાળ બાંધવાનો આપણને નિર્દેશ કરે છે. (હવે પછી સંવર ભાવના) |
Sunday, March 27, 2016
આસ્ત્રવ ભાવના - મહેન્દ્ર પુનાતર
Sunday, March 20, 2016
અશુચિ ભાવના - મહેન્દ્ર પુનાતર
રૂપ અને ધનનું અભિમાન લાંબો સમય ટકતું નથી |
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
બાર
ભાવનાઓ આકાશમાં ચમકતી વીજળી જેવી છે. જેના ચમકારા અને તેજલિસોટા અંધારા
ઉલેચીને જીવનમાં નવો પ્રકાશ પાથરે છે. અને સાથે સાથે ઝટકો આપીને આપણને
જાગૃત કરે છે. આકાશ ઘેરાયેલું હોય, વીજળી ચમકે, વાદળોનો ગડગડાટ થાય અને પછી
જે જળધારા થાય તેમાં વાતાવરણ નવપલ્લવિત બને છે અને ચોમેર હરિયાળી સર્જાય
છે એમ આ બાર ભાવનાઓના ચિંતનથી જીવન ખીલી ઊઠે છે. મનનો કચરો બધો સાફ થઈ જાય
છે. શાંતિ અને સ્થિરતા ઊભી થાય છે. આ ચિંતન આધ્યાત્મિક સાધના છે. જીવન
આનંદપૂર્ણ અને સુખરૂપ બને તેની આમાં ચાવીઓ રહેલી છે. આમાં ધર્મની સાથે જીવન
સંકળાયેલું છે. આમાં બધું હોવા છતાં મનથી મુક્ત થવાનું છે. મન જો છૂટી જશે
તો બધું નકામું એની મેળે દૂર થઈ જશે.
અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. કશું કાયમી નથી. અશરણ ભાવનામાં જોયું કે મનુષ્ય ગમે તેટલો શક્તિશાળી હોય પણ કોઈનું શરણ કામ આવતું નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. મોહ અને આસક્તિમાં માણસ કેદ છે. એકત્વ ભાવનામાં એ જાણવા મળ્યું કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. કશું સાથે આવવાનું નથી. પાપ અને પુણ્ય જે કાંઈ કરીશું તેનાં ફળ એકલાએ ભોગવવાનાં છે. અન્યત્વ ભાવનામાં આપણને એ બોધ મળ્યો કે અહીં આપણું પોતાનું પણ આપણું નથી. આ મારું અને આ તારું એ જીવનનો ખેલ છે અને તે માણસને ભાન ભુલાવે છે. જ્યાં મારું આવ્યું ત્યાં બધું જ આવી ગયું. સ્વાર્થ, ક્રોધ, લોભ, મોહ એ તો આની જડ છે. તમામ ઝઘડાનું આ મૂળ છે. આ જગતમાં કોઈ વસ્તુ આપણી છે નહીં, હતી નહીં અને થશે નહીં એવું સમજીને કોઈ પણ જાતના મમત્વ વગર તેનો ઉપયોગ કરવાનો આમાં બોધ રહેલો છે. હવે આપણે અશુચિ ભાવના તરફ નજર કરીએ. આ જગતમાં સારી દેખાતી બધી વસ્તુઓ અંતે બગડવાની છે. કોઈ પણ ચીજ એવીને એવી સુંદર રહેવાની નથી. સુંદર વસ્ત્રો છેવટે ચીંથરું થવાના, કિંમતી આભૂષણો અને અલંકારો પણ ઘસાઈ જઈને ઝાંખાં પડી જવાના છે અને નષ્ટ થવાના છે. મોટા મહેલો પણ છેવટે ખંડેર બની જવાના છે. આકર્ષક ચીજો અંતે ભંગારમાં જવાની છે. કોઈની પણ ચમકદમક લાંબો સમય ટકવાની નથી, એટલે આ બધા માટે મોહ રાખવાનો, તેની પાછળ દોડવાનું, પાગલ થવાનું વ્યર્થ છે. પુરુષને સૌથી વધુ મોહ પોતાના શરીર અંગે છે અને સ્ત્રીને પોતાના રૂપ અંગે. માણસનો આ મોહ કેવી રીતે દૂર થાય તેનું આ ભાવનામાં ચિંતન છે. શરીર બહારથી ભલે સુંદર દેખાય પણ અશુદ્ધિથી ભરેલું છે. જરાક ચામડી ઉતરડીએ તો જોવું ગમશે નહીં. એટલે આ શરીરનો મોહ રાખવાનું કે તેનાથી આકર્ષિત થવાનો કોઈ અર્થ નથી. શરીર પણ છેવટે જીર્ણ થવાનું છે. ઘસાતું જવાનું છે. કાળા વાળ ધોળા થવાના છે. માથે ટાલ પડવાની છે. ચહેરા પર કરચલીઓ વળવાની છે અને શરીર જે ટટ્ટાર હતું તે વાંકું વળી જવાનું છે. પગ લથડિયા ખાતા થઈ જશે. જન્મ, જરા અને મૃત્યુ એ જીવનની વાસ્તવિકતા છે. તેથી શરીર અને રૂપ અંગે કોઈ પણ જાતનું અભિમાન રાખવાની જરૂર નથી. શરીરની ગમે તેટલી આળપંપાળ કરશો તો પણ તેને ર્જીણ થતું રોકી શકાશે નહીં. શરીર ભલે રૂપાળું ન હોય પણ તંદુરસ્ત હોય, નિર્મળ હોય, આરોગ્યપ્રદ હોય તે વધુ મહત્ત્વનું છે. શરીર સારું હશે તો વધુ સમય ટકી શકશે. સારું સ્વાસ્થ્ય એ જીવનનો આનંદ છે. કોઈ પણ વસ્તુ ભલે ગમે તેટલી સુંદર અને મોહક હોય પણ તેને બગડતા અને ખરાબ થતા વાર લાગતી નથી. જે વસ્તુ આજે સારી લાગે છે કાલે જોવી ગમશે નહીં. કોઈ અભિનેત્રી, સૌંદર્ય સમ્રાજ્ઞીનો યુવાનીનો ચહેરો આપણે જોયો હોય અને પછી વૃદ્ધાવસ્થાનો ચહેરો જોઈએ તો ગમશે નહીં. આપણને આશ્ચર્ય થશે. એક સમયે લોકો જેનીપાછળ પાગલ હતા તે ચહેરો અને તે દેહલાલિત્ય ક્યાં ગયું? સુંદર શરીર અને ચહેરો આવો કદરૂપો, બિહામણો? યુવાની ઢળે છે ત્યારે શરીરની શી હાલત થાય છે તેનો આ ચિતાર છે. અશુચિ ભાવનાનો સાર એ છે કે માણસ જેની પાછળ પાગલ છે તે શરીર અને રૂપ છેવટે બગડી જવાનાં છે. માણસને સૌથી વધુ અભિમાન પોતાના રૂપનું અને ધનનું હોય છે. આ બંને વસ્તુઓ માણસના અહંકારને ઊંચે ચડાવે છે. શરીર પાછળ માણસ મોહાંધ છે. ધનના અભિમાન કરતા દેહનું અભિમાન ખતરનાક છે. શરીર સૌષ્ઠવ, રૂપ, દેહલાલિત્ય અને યુવાનીનું અભિમાન લાંબો સમય ટકતું નથી, પરંતુ માણસની આંખો ખૂલતી નથી. જર, જમીન અને જોરુ ત્રણે કજિયાના છોરું. પુરુષને ધનનું અને સ્ત્રીને પોતાના સૌંદર્યનું અભિમાન હોય છે. સ્ત્રી અરીસા સામે જોઈને અને પુરુષ તિજોરી સામે જોઈને ગર્વ અનુભવે છે, પરંતુ તે જે જુએ છે તે અસલી નથી. તેમનું તેમ રહેવાનું નથી, પરંતુ રૂપ અને ધન પાછળ દુનિયા પાગલ છે. શરીર છે એવો ખ્યાલ ન આવે ત્યારે સમજવું કે મન અને તન બંને ઠેકાણે છે. પગમાં કાંટો વાગે ત્યારે ખ્યાલ આવે છે કે પગ છે. માથું દુ:ખે ત્યારે ખબર પડે કે માથું છે. સાધનામય જીવન એ છે જેમાં શરીર છે એવો ખ્યાલ ન આવે. શરીર તરફ દૃષ્ટિ રહે નહીં. શરીર સ્વસ્થ ન હોય, બીમારી હોય ત્યારે શરીરનો ખ્યાલ આવે છે અને નજર સતત શરીર તરફ રહે છે. દેહ તરફ સતત દૃષ્ટિ હોય ત્યારે સમજવું કે શારીરિક અથવા માનસિક બીમારી છે. શરીરને તપ અને સાધના સાથે જોડવાનું છે જેથી તેના દુ:ખ-દર્દનો અહેસાસ ન થાય. શરીર કરતાં આત્મા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અશુચિ ભાવનાનો મર્મ છે દરેક વસ્તુનું ખરું સ્વરૂપ જાણવું. મોહ અને આકર્ષણથી દૂર રહેવું. કોઈ પણ વસ્તુના બહારના અને અંદરના સ્વરૂપમાં ફરક છે. બહાર વસ્તુ સારી દેખાતી હોય એટલે અંદરખાને પણ સારી છે એમ કહી શકાય નહીં. કોઈ પણ વસ્તુના બહારના દેખાવથી અંજાઈ જવાનું નથી. માણસ બહારથી સારો, સજ્જન અને સંત જેવો દેખાતો હોય, પરંતુ અંદરથી શેતાન અને દુર્જન હોઈ શકે છે. બહાર મુખવટો છે, અંદર વાસ્તવિકતા છે. દરેક ચહેરાને બે મહોરા હોય છે એક અસલી અને એક નકલી. નકલી ચહેરો બહાર દેખાયા કરે છે અને અસલી ચહેરો છૂપો રહે છે. એટલે કોણ સારો અને કોણ ખરાબ તે સમજવું મુશ્કેલ છે. સાથે સાથે આત્મનિરીક્ષણ કરવાનું છે કે આપણે જેવા બહાર દેખાઈએ છીએ એવા ખરેખર છીએ કે? આવું આત્મમંથન આપણને સાચી દિશામાં લઈ જાય છે. આ જગતમાં સારાની સાથે ખરાબ, સુંદરતાની સાથે કુરૂપતા, નવાની સાથે જૂનું, યુવાની સાથે વૃદ્ધાવસ્થા, સર્જનની સાથે વિસર્જન આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. દરેક વસ્તુને આપણે ઉપરથી જોઈએ છીએ. મહાવીર અને બુદ્ધ જેવી વ્યક્તિ જ ભીતરમાં ઝાંકી શકે છે અને જન્મ, જરા અને મૃત્યુને તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે જીવેષણાના કારણે માણસ શરીર સાથે બંધાયેલો છે. આ ઈચ્છા જો સમાપ્ત થઈ જાય તો દેહ પ્રત્યેનો મોહ રહે નહીં. અશુચિ ભાવનામાં શરીર પ્રત્યેનો મોહ ઓછો કરીને આત્મા પ્રત્યે લીન થવાનો સબક છે. (હવે પછી આશ્રવ ભાવના) |
Whatsapp માંથી
પરબના પાણી પડીકે લાવ્યા..
ગાય ગઈ ને થેલીઓ લાવ્યા...
રેણ રહી ગઈ ને ટીવી લાવ્યા..
મિત્રો બદલે મોબાઈલ લાવ્યા...
ખાટલા છોડી સેટી પલંગ લાવ્યા..
Walk ની જગ્યાએ walker લાવ્યા...
મંદિરો મેલી Multiplax માં ભાગ્યા..
રમતો વિસરાઇ Computer લાવ્યા...
શ્રદ્ધા ખોઇ અંધશ્રદ્ધામાં ફસાયા..
માનવતા મૂકી યાંત્રિકતા લાવ્યા...
ગામડા હવે શહેરમાં ભાગ્યા..
જુનું ભૂલી આધુનિકરણ લાવ્યા...
ઘરની જગ્યાએ મકાન બાંધ્યા..
માતાની બદલીમાં આયા લાવ્યા...
પાણીયારા ગયા filter લટકાવ્યા..
ખીચડી ખોવાઇ હવે મેગી લાવ્યા...
"જગત"ને ભૂલી ભોગમાં અટવાયા..
કોને ખબર શું ખોયું ને શું લાવ્યા...
***********************
जो मजा पाकिस्तान की हार मैं हैं ..........
ना इश्क ना , प्यार में हैं ............
ना मोटर में ना कार में हैं ........
ना दिल में ना दिलदार में हैं .......
जो मजा पाकिस्तान की हार में हैं ..........
ना घर में ना बाजार में हैं ..........
ना सात समंदर पार में हैं ..........
जो मजा पाकिस्तान की हार में हैं ..........
ना आम हैं , ना अनार में हैं .........
ना चटनी , ना अचार में हैं .........
ना हिचकी ना, डकार में हैं .........
जो मजा पाकिस्तान की हार में हैं ..........
ना " टेप" ना " वी सी आर" में हैं,,,,,,,,,
ना सुर में ना ताल में हैं ,,,,,,,,,,,,
ना पायल की झंकार में हैं ,,,,,,,,,,,,
जो मजा पाकिस्तान की हार में हैं ..........
.
चक दे इंडिया
**************************
ક્રિકેટરો નો વાક નથી, આ દુનીયા આખી ફિક્સ છે,
નેતાઓ ને ખાદી અને પોલીસ ને ખાખી ફિક્સ છે.
સોનોગ્રાફી ની શોધ થતા બાબો કે બેબી ફિક્સ છે,
મોત નુ ભલે નક્કી નથી પન મરવા નુ તો ફિક્સ છે.
બોગસ વોટીંગ થાય પછી ચુંટાવા નુ ફિક્સ છે,
ને પ્રજા ના પૈસે પ્રધાનો ને પરદેશ જવાનુ ફિક્સ છે.
ગોખેલા વચનો ની વર્ષા, વરસાવાનુ ફિક્સ છે.
ને વફાદારી ના સોગંદ ખાઈ ની મારી ખાવા નુ ફિક્સ છે.
ડોનેશન આપો ડુંટી ઉપર, એડમીશન તો ફિક્સ છે,
ઇન્ટર્વ્યુ ઓપન રાખે, પણ સીલેક્શન તો ફિક્સ છે,
અહિયા પોલીસ,કારકૂન,તલાટી,શિક્ષક ની ભરતી તો છે.
પણ
પગાર તો બધાનો ફિકસ છે..
****************************
પ્રિય પત્ની ને. . .
થોડા દિવસમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરુ થશે એટલે તારે થોડા નિયમ પાળવાના રહેશે....
વર્લ્ડ કપ શરુ થશે તે દિવસ થી રીમોટ અને ટીવી સંપૂર્ણ રીતે મારા કબ્જામાં રહેશે....
મેચ ચાલુ હોય ત્યારે વચ્ચે વચ્ચે નક્કામા પ્રશ્ર્નો પૂછવાના નથી....
તેના પગને બોલ લાગ્યો તેમા તે આઉટ કેવી રીતે ગણાય? આ ક્યા દેશનો? આ દેશ કયા આવ્યો? એવુ મને પૂંછવુ નહી...
મને ખબર નથી ભણતી વખતે ભૂગોળમા ધ્યાન ન આપ્યુ તો હવે ભોગવ...
આ ખાન ક્યાનો આપણો કે પાકિસ્તાન નો એવું પૂંછવુ નહી કપડાના કલર પરથી ઓળખી જ શકાય છે....
હું ટીવી સામે બેઠો હોય ત્યારે વચ્ચેથી પસાર થવું નહી જવુ જરુરી હોય તો બ્રેકમા જવુ અથવા ઘુંટણભેર જવુ.....
વાહ કેટલો ગોરો અરરરર
આટલો કાળો એવા ઉદગાર કાઢવા નહી તારા માવતરનાં સગાં કરતાં સારા દેખાય છે બધા....
આ ક્રિકેટ મેચ છે અહી પેલી ફાલતું સાસુ વહુની સિરિયલની જેમ દર બીજા દિવસે બદલાતા પતિ દેખાવાના નથી કે છ છ નવરીધુપ વહુઓ આવવાની નથી...
એકને પ્રેમ કરવો અને બીજાને પરણવું એવા નમુનાઓ નથી
"ઘરડી ઘોડીને લાલ લગામ" જેવી મેકઅપથી લથપથ ખી ખી કરતી બુઢ્ઢી સાસુઓ નથી....
ટુંકમાં કહું તો મને આ રમત જોવી ગમે છે બસ...
વર્લ્ડ કપ પહેલા અને વર્લ્ડ કપ પત્યા પછી.....તારોજ પતિ👈
(પણ વર્ડ કપ વખતે શું સ્ટેટસ ? તેમ પૂછવું નહિ)
*********************************
ગાય ગઈ ને થેલીઓ લાવ્યા...
રેણ રહી ગઈ ને ટીવી લાવ્યા..
મિત્રો બદલે મોબાઈલ લાવ્યા...
ખાટલા છોડી સેટી પલંગ લાવ્યા..
Walk ની જગ્યાએ walker લાવ્યા...
મંદિરો મેલી Multiplax માં ભાગ્યા..
રમતો વિસરાઇ Computer લાવ્યા...
શ્રદ્ધા ખોઇ અંધશ્રદ્ધામાં ફસાયા..
માનવતા મૂકી યાંત્રિકતા લાવ્યા...
ગામડા હવે શહેરમાં ભાગ્યા..
જુનું ભૂલી આધુનિકરણ લાવ્યા...
ઘરની જગ્યાએ મકાન બાંધ્યા..
માતાની બદલીમાં આયા લાવ્યા...
પાણીયારા ગયા filter લટકાવ્યા..
ખીચડી ખોવાઇ હવે મેગી લાવ્યા...
"જગત"ને ભૂલી ભોગમાં અટવાયા..
કોને ખબર શું ખોયું ને શું લાવ્યા...
***********************
जो मजा पाकिस्तान की हार मैं हैं ..........
ना इश्क ना , प्यार में हैं ............
ना मोटर में ना कार में हैं ........
ना दिल में ना दिलदार में हैं .......
जो मजा पाकिस्तान की हार में हैं ..........
ना घर में ना बाजार में हैं ..........
ना सात समंदर पार में हैं ..........
जो मजा पाकिस्तान की हार में हैं ..........
ना आम हैं , ना अनार में हैं .........
ना चटनी , ना अचार में हैं .........
ना हिचकी ना, डकार में हैं .........
जो मजा पाकिस्तान की हार में हैं ..........
ना " टेप" ना " वी सी आर" में हैं,,,,,,,,,
ना सुर में ना ताल में हैं ,,,,,,,,,,,,
ना पायल की झंकार में हैं ,,,,,,,,,,,,
जो मजा पाकिस्तान की हार में हैं ..........
.
चक दे इंडिया
**************************
ક્રિકેટરો નો વાક નથી, આ દુનીયા આખી ફિક્સ છે,
નેતાઓ ને ખાદી અને પોલીસ ને ખાખી ફિક્સ છે.
સોનોગ્રાફી ની શોધ થતા બાબો કે બેબી ફિક્સ છે,
મોત નુ ભલે નક્કી નથી પન મરવા નુ તો ફિક્સ છે.
બોગસ વોટીંગ થાય પછી ચુંટાવા નુ ફિક્સ છે,
ને પ્રજા ના પૈસે પ્રધાનો ને પરદેશ જવાનુ ફિક્સ છે.
ગોખેલા વચનો ની વર્ષા, વરસાવાનુ ફિક્સ છે.
ને વફાદારી ના સોગંદ ખાઈ ની મારી ખાવા નુ ફિક્સ છે.
ડોનેશન આપો ડુંટી ઉપર, એડમીશન તો ફિક્સ છે,
ઇન્ટર્વ્યુ ઓપન રાખે, પણ સીલેક્શન તો ફિક્સ છે,
અહિયા પોલીસ,કારકૂન,તલાટી,શિક્ષક ની ભરતી તો છે.
પણ
પગાર તો બધાનો ફિકસ છે..
****************************
પ્રિય પત્ની ને. . .
થોડા દિવસમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરુ થશે એટલે તારે થોડા નિયમ પાળવાના રહેશે....
વર્લ્ડ કપ શરુ થશે તે દિવસ થી રીમોટ અને ટીવી સંપૂર્ણ રીતે મારા કબ્જામાં રહેશે....
મેચ ચાલુ હોય ત્યારે વચ્ચે વચ્ચે નક્કામા પ્રશ્ર્નો પૂછવાના નથી....
તેના પગને બોલ લાગ્યો તેમા તે આઉટ કેવી રીતે ગણાય? આ ક્યા દેશનો? આ દેશ કયા આવ્યો? એવુ મને પૂંછવુ નહી...
મને ખબર નથી ભણતી વખતે ભૂગોળમા ધ્યાન ન આપ્યુ તો હવે ભોગવ...
આ ખાન ક્યાનો આપણો કે પાકિસ્તાન નો એવું પૂંછવુ નહી કપડાના કલર પરથી ઓળખી જ શકાય છે....
હું ટીવી સામે બેઠો હોય ત્યારે વચ્ચેથી પસાર થવું નહી જવુ જરુરી હોય તો બ્રેકમા જવુ અથવા ઘુંટણભેર જવુ.....
વાહ કેટલો ગોરો અરરરર
આટલો કાળો એવા ઉદગાર કાઢવા નહી તારા માવતરનાં સગાં કરતાં સારા દેખાય છે બધા....
આ ક્રિકેટ મેચ છે અહી પેલી ફાલતું સાસુ વહુની સિરિયલની જેમ દર બીજા દિવસે બદલાતા પતિ દેખાવાના નથી કે છ છ નવરીધુપ વહુઓ આવવાની નથી...
એકને પ્રેમ કરવો અને બીજાને પરણવું એવા નમુનાઓ નથી
"ઘરડી ઘોડીને લાલ લગામ" જેવી મેકઅપથી લથપથ ખી ખી કરતી બુઢ્ઢી સાસુઓ નથી....
ટુંકમાં કહું તો મને આ રમત જોવી ગમે છે બસ...
વર્લ્ડ કપ પહેલા અને વર્લ્ડ કપ પત્યા પછી.....તારોજ પતિ👈
(પણ વર્ડ કપ વખતે શું સ્ટેટસ ? તેમ પૂછવું નહિ)
*********************************
Saturday, March 19, 2016
World Trip in a 100-year-old Model T Ford
The biggest adventure was getting it to start! Retired couple complete 50,000-mile round-the-world trip in a 100-year-old Model T Ford
- By Darren Boyle For Mailonline, www.dailymail.co.uk
- March 18th, 2016
A couple have spent three years driving more than 50,000 miles around the world in a century-old Ford.
Dirk and Trudy Regter bought the iconic Ford Model T in 1997 and, after retiring, decided they wanted an adventure.
So the grandparents got in
the vintage motor, which is famous for being the world's first mass
produced car, and set off on a global road trip.
In 2012, they travelled
through Africa, racking up 15,000 miles in just six months, visiting the
likes of Sudan, Egypt and Ethiopia before ending up in Cape Town.
Dirk
and Trudy Regter spent three years travelling around the world in their
antique Ford Model T raising almost £30,000 for charity
Despite
its age, the Model T was able to Ford rivers, and cross deserts during
its trip through Asia, Africa, America, Europe and Australia
Retired architect Dirk Regter from Holland, bought the iconic Ford Model T in 1997 and decided he wanted an adventure
Despite the tough roads, the Model T proved the perfect car for the epic tour, emerging from it with no problems,
The following year they visited Canada and the USA, home of the Model T, and this time managed to drive the Ford 17,000 miles.
Just like in Africa, the Model T demonstrated its reliability - only suffering a broken alternator and one flat tyre.
In 2014 Dirk and Trudy,
from Holland, decided they would like see South America, driving the
Model T a further 16,000 miles through Colombia, Ecuador, Peru, Bolivia,
Argentina, Chile, Uruguay and Brazil.
During this period the
couple have raised almost £30,000 for SOS Children's villages
International, a charity which helps orphans around the world.
The Model T has a three-litre petrol engine which develops around 20bhp, giving it a top speed of around 40mph.
Dirk and Trudy's Model T
is entirely original apart from the tyres, which are slightly larger to
improve the quality of the ride. The spokes on the wheels are wooden.
It was built in Canada and imported to Europe in 1997.
In
2012, they travelled through Africa, racking up 15,000 miles in just
six months, visiting the likes of Sudan, Egypt and Ethiopia
In
2014 Dirk and Trudy, from Holland, decided they would like see South
America, driving the Model T a further 16,000 miles through Colombia,
Ecuador, Peru, Bolivia, Argentina, Chile, Uruguay and Brazil.
Dirk had previously owned a 1923 Ford Model T and the later 1928 Model A having been inspired by his father and grandfather
The
ancient car managed to cross the desert to visit Las Vegas in Nevada,
despite not having modern facilities such as air conditioning
So far, Trudy Regter, pictured, and her husband Dirk have spent three years driving 50,000 miles across the world
Dirk, a retired architect,
previously owned a 1923 Ford Model T and a 1928 Ford Model A,
inheriting his passion for vintage Fords from his father and
grandfather.
He said: 'My wife and me had the idea to make a long trip but couldn't make a decision to we said let's do the whole world.
'A lot of people said you
are crazy, why do you do that? But it gets a lot of attention and we
need the attention to raise money for orphaned children worldwide.
'On the border of South Africa and Botswana we met a farmer who had an old Ford Model T in the shed
'In Africa we had to weld a broken front wheel at the local blacksmith.
'I'm pretty handy, and a screwdriver, hammer, some duct tape, tie wraps and tensioning straps go a long way.'
In 2014 they returned to Europe but they were hit by a truck on the motorway in Belgium, wrecking the Model T.
They took 2015 off and
will set off again this year - continuing their journey through New
Zealand, Australia, Indonesia, and India, crossing the Himalayas to
China, through Mongolia and back to the Netherlands via Central Europe.
The Ford Model T was the world's first mass produced car, with 15 million made around the world between 1908 and 1927.
The Ford Model T was the world's first mass produced car, with 15 million made around the world between 1908 and 1927
The car managed to make it all the way to the most southern point in South America in Ushauai
The car managed to cope with thousands of miles of unmetalled roads as it crossed into Peru
The unbelievable car was able to cross the Andes mountain range which would be a struggle for a modern four-wheel-drive car
The car was able to cross through rivers in Ethiopia completing a journey that would be a struggle for a more modern vehicle
While
in Kenya, the car had to struggle under the hot African sun while
crossing the arid countryside during their 50,000-mile-journey
In Botswana, the Model T encountered a large elephant who fortunately did not see the ancient car as a potential threat
In the Sudan, a man on a camel stopped to inspect the Model T as it drove through the desert on its adventure
In Tansania, the Model T, which has a top speed of 40 miles per hour required some urgent work after the front wheel fell off
Eventually
finding a section road covered in tarmac, the couple were forced to
halt briefly to allow some Sudanese camels to cross
In
2012, they travelled through Africa, racking up 15,000 miles in just
six months, visiting the likes of Sudan, Egypt and Ethiopia before
ending up in Cape Town
Driving a 100-year-old car does have its downsides, especially when it only has a flimsy canvas roof to keep out the elements
The
car was incredibly reliable during its marathon 50,000-mile trip which
brought it through Africa, Europe, America, Asia and Australia
While in America, the couple met up with renowned petrol head and former late night talk show host Jay Leno, pictured
In some parts of Africa, the bridges the couple used to cross rivers were less sturdy than their trusty Ford Model T, pictured
The car continued across continents, here passing into Colombia on its journey across South America
The car managed to make its way through the Grand Canyon while on its way across the United States of America
In
Argentina, the car required some emergency surgery to the engine after
the 3-litre lump developed a fault crossing the continent
But despite the odd mishap, the car, for most of its 50,000 mile trip was completely unstoppable, here driving through Peru
Yet, when the Dutch couple were in Belgium, their car was hit by a larger Land Rover from Holland causing it significant damage
Following the smash, the couple were forced to cancel their trip to Australia in 2015, but hope to travel there this year
Thursday, March 17, 2016
धरोहर-सुदीप भोला
धरोहर(मेरी पहली गद्य कविता)
******
-सुदीप भोला
__
एक दिन कबीर बाबा ,मीरा बाई, तुलसी दास, रहीम और सूर दास
भारत में हिंदी साहित्य की दशा का अवलोकन करने स्वर्ग से धरती पर आये...
एक बड़े महानगर पर फुटपाथ पर किताबें बेचता हुआ एक बालक देख चकराए
******
-सुदीप भोला
__
एक दिन कबीर बाबा ,मीरा बाई, तुलसी दास, रहीम और सूर दास
भारत में हिंदी साहित्य की दशा का अवलोकन करने स्वर्ग से धरती पर आये...
एक बड़े महानगर पर फुटपाथ पर किताबें बेचता हुआ एक बालक देख चकराए
कबीर दास ने झट से एक पुस्तक मधुशाला उठाई
लड़के ने उसे आँख दिखाई
और किताब छिनते हुये बोला
नीचे रख दो किताब बड़ा आया पढने वाला
ये उम्र और मधुशाला
कबीर तो रहे फकीरे मुस्कुरा के गम खा गये
मगर रहीम तैश में आ गए
क्यूं रे बेचता साहित्य है पर संस्कार भी फुटपाथ पर ही फेंक दिए क्या?
किताब वाला तुरंत बोला ओये भिखारी
जल्दी निकल नही तो तुझे भी फेक सकता हूँ
तभी सूरदास बोले वाह मैं भारत में साहित्य की दशा साफ़ साफ़ देख सकरा हूँ
तुलसी दास ने उन्हें तुरंत समझाया
और किताब वाले से पूंछा भाई यहाँ को
पुस्तकालय है क्या आसपास
जहा मिल जाये हमें भारतीय साहित्य का वर्तमान और इतिहास
बच्चे ने फ़ौरन सामने हिंदी भवन की और ऊँगली उठाई
बिल्डिंग को देखते ही मीरा बाई चकराई
हे मेरे माधव हे मेरे श्याम ....
हिंदी की उन्नति में कितना बड़ा इंतजाम
कहते हुए प्रसन्नचित्त सभी बढ़ चके हिंदी भवन की ओर
तभी द्वार पर खड़े चौकीदार दार ने उन्हें रोका
ऐ ... गरीबी रेखा के राशन कार्ड
किधर जाता है
यहाँ हर कोई खुद को सूर कबीर कहता हुआ घुसा चला आता है...
ख़ुशी के मारे सूरदास उछल पड़े
हाँ हाँ भाई मैं सूर ये रहीम ये तुलसी ये कबीर
आपने हमें ठीक पहचाना मेरे भाई
चौकीदार बीच मैं ही बोला वाह अब ये भी बोल दो की ये मैडम भी है मीरा बाई
सारे महाकवि भौचक्क थे
चेहरे पर हवाहवाई थी
अभी जब द्वारचार पर ऐसा स्वागत तो आगे तो और लड़ाई थी...!!!
खैर झेपते हुए बोले भाई यहाँ कोई पुस्तकालय हो तो बताइए
चौकीदार बोलो पहले बीडी पिलाइए
भाई बीडी क्या बला है हम नही जानते
पर एक बात बताओ क्या इसी भवन में हिंदी सहित्य का वास है
चौकी दार बोला जल्दी से निकल लो बिना इज़ाज़त अन्दर जाने पर 6 महीने का कठोर कारावास है
कवि घबराए
वहां से निकलती हुई एक बड़ी गाडी में एक बेहद शानदार व्यक्ति रेशम का कुरता सोने का चश्मा लगाये बैठा था
मीरा समझी हो न हो इस महल का मालिक यही आदमी है
उसने तपाक से उस आदमी से पूछा माफ़ कीजियेगा क्या आप यहाँ रहते है?
जी नही हम तो हिंदी प्रेमियों के दिलो में बसते है
वैसे लोग हमे महाकवि कहते हैं!!!
हाय हाय कितना ख्याल रखा है इस देश ने कवियों का ,
पलकों पर रखा होगा तब तो आपने हिंदी साहित्य,
और न जाने कितना आगे पहुँच गया होगा देवनागरी का मान सम्मान
गाड़ी में बैठा महाकवि चकराया
ये देवनागिरी क्या किसी कवियित्री का नाम है...
अच्छा चलो हटो मुझे बहुत ज़रूरी काम है
सूर बोले महांकवि ठीक है आप जाइये
किन्तु जाने के पहले अपने साहितय की कुछ तो पंक्तियाँ सुनाइए
महाकवि जोर से अट्टहास करते हुए बोला
फ़िल्में नही देखते क्या
या fm नही सुनते
मेरा एक एक गीत लोगों की जुबां पर छाया है
ये चिकनी चमेली और लुंगी डांस अपना ही बनाया है
इतना कह कर गाड़ी आगे बढ़ी
मीरा फिर चकराई खड़ी खड़ी.. .
चौकीदार से विनम्र आग्रह किया
की जन जन के मन पर छाये इन वर्तमान साहित्य की प्राप्ति का तरीका बताये
चौकीदार ने मोबाईल का हेडफोन उनके कान में लगाकर कहा लीजिये
तुरंत आराम पाए
गाने शुरू हुए
एक एक कर सबने सुने
बारी बारी अपने सिर धुनें
शर्मिंदगी से भरे एक दुसरे से नजरें नही मिला पा रहे थे
वापस स्वर्ग की और जा रहे थे
तभी सामने से दो अंधे भिखारी जो तुलसी की चौपाई और कबीर के दोहे गाते हुए आ रहे थे
उन्हे देख ठिठके दोनों भिखारियों ने उन्हें प्रणाम किया
कबीर ने अपनी चादर
और मीरा ने उनहे अपना एक तारा देते हुए हिंदी साहित्य में एक बार फिर अपना योगदान दिया...
सुदीप भोला
लड़के ने उसे आँख दिखाई
और किताब छिनते हुये बोला
नीचे रख दो किताब बड़ा आया पढने वाला
ये उम्र और मधुशाला
कबीर तो रहे फकीरे मुस्कुरा के गम खा गये
मगर रहीम तैश में आ गए
क्यूं रे बेचता साहित्य है पर संस्कार भी फुटपाथ पर ही फेंक दिए क्या?
किताब वाला तुरंत बोला ओये भिखारी
जल्दी निकल नही तो तुझे भी फेक सकता हूँ
तभी सूरदास बोले वाह मैं भारत में साहित्य की दशा साफ़ साफ़ देख सकरा हूँ
तुलसी दास ने उन्हें तुरंत समझाया
और किताब वाले से पूंछा भाई यहाँ को
पुस्तकालय है क्या आसपास
जहा मिल जाये हमें भारतीय साहित्य का वर्तमान और इतिहास
बच्चे ने फ़ौरन सामने हिंदी भवन की और ऊँगली उठाई
बिल्डिंग को देखते ही मीरा बाई चकराई
हे मेरे माधव हे मेरे श्याम ....
हिंदी की उन्नति में कितना बड़ा इंतजाम
कहते हुए प्रसन्नचित्त सभी बढ़ चके हिंदी भवन की ओर
तभी द्वार पर खड़े चौकीदार दार ने उन्हें रोका
ऐ ... गरीबी रेखा के राशन कार्ड
किधर जाता है
यहाँ हर कोई खुद को सूर कबीर कहता हुआ घुसा चला आता है...
ख़ुशी के मारे सूरदास उछल पड़े
हाँ हाँ भाई मैं सूर ये रहीम ये तुलसी ये कबीर
आपने हमें ठीक पहचाना मेरे भाई
चौकीदार बीच मैं ही बोला वाह अब ये भी बोल दो की ये मैडम भी है मीरा बाई
सारे महाकवि भौचक्क थे
चेहरे पर हवाहवाई थी
अभी जब द्वारचार पर ऐसा स्वागत तो आगे तो और लड़ाई थी...!!!
खैर झेपते हुए बोले भाई यहाँ कोई पुस्तकालय हो तो बताइए
चौकीदार बोलो पहले बीडी पिलाइए
भाई बीडी क्या बला है हम नही जानते
पर एक बात बताओ क्या इसी भवन में हिंदी सहित्य का वास है
चौकी दार बोला जल्दी से निकल लो बिना इज़ाज़त अन्दर जाने पर 6 महीने का कठोर कारावास है
कवि घबराए
वहां से निकलती हुई एक बड़ी गाडी में एक बेहद शानदार व्यक्ति रेशम का कुरता सोने का चश्मा लगाये बैठा था
मीरा समझी हो न हो इस महल का मालिक यही आदमी है
उसने तपाक से उस आदमी से पूछा माफ़ कीजियेगा क्या आप यहाँ रहते है?
जी नही हम तो हिंदी प्रेमियों के दिलो में बसते है
वैसे लोग हमे महाकवि कहते हैं!!!
हाय हाय कितना ख्याल रखा है इस देश ने कवियों का ,
पलकों पर रखा होगा तब तो आपने हिंदी साहित्य,
और न जाने कितना आगे पहुँच गया होगा देवनागरी का मान सम्मान
गाड़ी में बैठा महाकवि चकराया
ये देवनागिरी क्या किसी कवियित्री का नाम है...
अच्छा चलो हटो मुझे बहुत ज़रूरी काम है
सूर बोले महांकवि ठीक है आप जाइये
किन्तु जाने के पहले अपने साहितय की कुछ तो पंक्तियाँ सुनाइए
महाकवि जोर से अट्टहास करते हुए बोला
फ़िल्में नही देखते क्या
या fm नही सुनते
मेरा एक एक गीत लोगों की जुबां पर छाया है
ये चिकनी चमेली और लुंगी डांस अपना ही बनाया है
इतना कह कर गाड़ी आगे बढ़ी
मीरा फिर चकराई खड़ी खड़ी.. .
चौकीदार से विनम्र आग्रह किया
की जन जन के मन पर छाये इन वर्तमान साहित्य की प्राप्ति का तरीका बताये
चौकीदार ने मोबाईल का हेडफोन उनके कान में लगाकर कहा लीजिये
तुरंत आराम पाए
गाने शुरू हुए
एक एक कर सबने सुने
बारी बारी अपने सिर धुनें
शर्मिंदगी से भरे एक दुसरे से नजरें नही मिला पा रहे थे
वापस स्वर्ग की और जा रहे थे
तभी सामने से दो अंधे भिखारी जो तुलसी की चौपाई और कबीर के दोहे गाते हुए आ रहे थे
उन्हे देख ठिठके दोनों भिखारियों ने उन्हें प्रणाम किया
कबीर ने अपनी चादर
और मीरा ने उनहे अपना एक तारा देते हुए हिंदी साहित्य में एक बार फिर अपना योगदान दिया...
सुदीप भोला
ભારતીય સંસ્કૃતિ
*************************************
ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર
હોઈશું પણ
તેની માહિતી મેળવવી જરૂરી છે
*************************************
આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*************************************
કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5] યોગ
6] છંદ
*************************************
આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી
*************************************
આપણા 18 પુરાણો
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ
*************************************
પંચામૃત
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ
*************************************
પંચતત્વ
1] પૃથ્વી
2] જળ
3] તેજ
4] વાયુ
5] આકાશ
*************************************
ત્રણ ગુણ
1] સત્વ
2] રજ
3] તમ
*************************************
ત્રણ દોષ
1] વાત
2] પિત્ત
3] કફ
*************************************
ત્રણ લોક
1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક
*************************************
સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દધિસાગર
3] ઘૃતસાગર
4] મથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લવણસાગર
*************************************
સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
*************************************
ત્રણ દેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
*****************************
ત્રણ જીવ
1] જલચર
2] નભચર
3] થલચર
******************************
ચાર વર્ણ
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] શૂદ્ર
*************************************
ચાર ફળ
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ
*************************************
ચાર શત્રુ
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ
*************************************
ચાર આશ્રમ
1] બ્રહ્મચર્ય
2] ગૃહસ્થ
3] વાનપ્રસ્થ
4] સંન્યાસ
*************************************
અષ્ટધાતુ
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ
*************************************
પંચદેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય
*************************************
ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12] રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
*************************************
નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*************************************
ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,4
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક
********************
ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર
હોઈશું પણ
તેની માહિતી મેળવવી જરૂરી છે
*************************************
આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*************************************
કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5] યોગ
6] છંદ
*************************************
આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી
*************************************
આપણા 18 પુરાણો
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ
*************************************
પંચામૃત
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ
*************************************
પંચતત્વ
1] પૃથ્વી
2] જળ
3] તેજ
4] વાયુ
5] આકાશ
*************************************
ત્રણ ગુણ
1] સત્વ
2] રજ
3] તમ
*************************************
ત્રણ દોષ
1] વાત
2] પિત્ત
3] કફ
*************************************
ત્રણ લોક
1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક
*************************************
સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દધિસાગર
3] ઘૃતસાગર
4] મથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લવણસાગર
*************************************
સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
*************************************
ત્રણ દેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
*****************************
ત્રણ જીવ
1] જલચર
2] નભચર
3] થલચર
******************************
ચાર વર્ણ
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] શૂદ્ર
*************************************
ચાર ફળ
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ
*************************************
ચાર શત્રુ
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ
*************************************
ચાર આશ્રમ
1] બ્રહ્મચર્ય
2] ગૃહસ્થ
3] વાનપ્રસ્થ
4] સંન્યાસ
*************************************
અષ્ટધાતુ
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ
*************************************
પંચદેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય
*************************************
ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12] રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
*************************************
નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*************************************
ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,4
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક
********************
Wednesday, March 16, 2016
What Money can Buy !!!
Richard Branson's Moroccan paradise and Mark Zuckerberg’s Hawaiian escape: The jaw-dropping holiday retreats of the world's billionaires
- By Becky Pemberton For Mailonline, www.dailymail.co.uk
- March 16th, 2016
Billionaires live a cocooned life, so what are the houses like that they escape to for even more luxurious rest and relaxation?
Unsurprisingly, they’re incredibly impressive.
CEO
Michael Dell, for example, heads to his 'Raptor Residence' in Hawaii
which has been appraised by local publications to be worth a whopping
$62million (£43.8million).
And
fans of Keeping up with the Kardashians may recognise the Santa Barbara
holiday home of executive chairman of Alphabet Inc, Eric Schmidt.
The lavish 1926 Spanish colonial
mansion, which was reportedly bought from Ellen DeGeneres for
$20million (£14million) in 2007, was used as a backdrop for Kim
Kardashian and Kris Humphries' wedding.
While the properties may be spectacular and out of the reach of mere mortals, there are often cheaper alternatives nearby.
So
the next time you jet away on holiday, look out for the world's biggest
moguls who could be sharing the same priceless sunsets from their
exclusive slice of paradise.
Bill Gates' Equestrian Estate in Rancho Santa Fe, California
When Bill Gates isn't in his 50,000-square-foot home overlooking Lake
Washington, he holidays at his home in his equestrian estate in Rancho
Santa Fe, California (pictured)
Bill Gates' 200-acre ranch features a guest house, office, four barns, a mile-long racetrack, and sprawling fields
Although Microsoft co-founder Bill Gates has a busy schedule criss-crossing the globe, his base is a 50,000-square-foot home overlooking Lake Washington.
When he isn't spending time here, he has the option of visiting any of the numerous properties that he owns around the country.
These include the
$18million (£12.7million) horse farm Rancho Paseana in the San Diego
area which he bought from weight-loss guru Jenny Craig.
The 200-acre ranch features a guest house, office, four barns, a mile-long racetrack, and sprawling fields.
Richard Branson's Moroccan house
Stunning
scenery: A view of Branson's Kasbah Tamadot in Morocco, which sits
4,300 feet above sea level, as the sun sets behind the magnate's giant
infinity pool
Book through Better Late Luxury and you can stay in a superior room for
£345 a night. Enjoy the outdoor cinema (top) or swim in the
'reflecting' pool (bottom)
Richard
Branson has many famous holiday homes that you can rent out around the
world including his famous Necker Island in the British Virgin Islands.
He is pictured here being filmed for the TV programme 'Billionaire's
Paradise: Inside Necker Island'
Richard Branson has a
string of luxury rentals that he stays at and rents out around the
world, including his famous Necker Island in the British Virgin Islands
and the Ulusaba Private Game Reserve in South Africa.
One of his most breathtaking business ventures is Kasbah Tamadot in Morocco.
As well as making space
for Branson twice a year, the renovated riad, tucked 4,300 feet above
sea level in the Atlas mountains, has 27 rooms which anyone can book
into, to holiday like a billionaire.
The property has an
infinity pool, sauna, multiple jacuzzis, a tennis court, ping pong table
gym and outdoor cinema. Or guests can go for a ride on one of Branson's
four mules - Peppermint, Parmesean, Paprika and Peanut - who live in a
menagerie with three donkeys and two camels.
The grounds are extensive,
with courtyards and landscaped gardens. Every room is filled with
antiques and holidaymakers can book into one of nine Berber tented
suites. These are traditional style luxury tented rooms overlooking a
valley below. Each has a king bed, terrace, view of Mount Toubkal, the
Atlas' highest peak, and most come with a Jacuzzi.
Larry Ellison's Malibu mansion
No one would be surprised to learn that the world's seventh richest man,
Larry Ellison, has an impressive real estate portfolio including a pad
(bottom) along Malibu's Carbon Beach, one of the most exclusive enclaves
in the world
One of Ellison's previous yacht was the Rising Sun (pictured), which he
sold to David Geffen. He is said to now own the 288ft Feadship motor
yacht Musashi
No one would be surprised
to learn that the world's seventh richest man, Larry Ellison, has an
impressive real estate portfolio as part of his net worth of $47.6bn
(£33.2bn).
Among his many properties,
the Oracle creator owns a pad along Malibu's Carbon Beach, one of the
most exclusive enclaves in the world.
This Michael Graves-designed mansion was purchased for $36.944million (£26.1million) from former Yahoo CEO Terry Semel in 2012.
The 10,317-square-foot
beach house comes with nine bedrooms and 13 bathrooms. And if he ever
gets bored, he can hop onto one of his yachts.
According to SuperYachtFan
Ellison currently owns the 288ft Feadship motor yacht Musashi which has
five decks and nine cabins so there is space to travel with friends or
family. The vessel has two power boats stored on its stern that can
convert into a basketball court when the boats are put into the ocean.
Mark Zuckerberg’s Hawaiian escape
Despite being worth a whopping $47.7billion (£33.3billion) according to
Forbes, Facebook CEO and founder Mark Zuckerberg (topt) enjoys pleasures
such as sampling local burgers and smoothies and surfing when he visits
his Hawaiian holiday home on Kauai (bottom)
Despite being worth a whopping $47.7billion (£33.3billion), according to Forbes, Facebook CEO and founder Mark Zuckerberg enjoys simple pleasures such as sampling local burgers and smoothies and surfing when he visits his Hawaiian holiday home.
In 2014, the tech guru forked out for a 750-acre property on the island of Kauai for a staggering $100million (£70.6million).
In addition to this,
Zuckerberg snapped up the two neighbouring plots of land including a
stake in the 393-acre Pila’a Beach which came with its own white-sand
stretch.
Michael Bloomberg's London house
When the New York former mayor Michael Bloomberg wishes to escape, he heads for his historic house in London
Michael Bloomberg (right) reportedly put down $26million (£17million)
for a seven-bedroom house (left) which bears a famous blue plaque
denoting its historical significance
When the New York former mayor Michael Bloomberg wishes to escape, he heads for his historic house in London.
He reportedly put down
$26million (£17million) for the seven-bedroom house which bears a famous
blue plaque denoting its historical significance.
The plaque details that one of its former inhabitants was author Mary Ann Evans, who went by the alias George Eliot.
Eric Schmidt's Montecito estate
The lavish 1926 Spanish Colonial mansion, which was reportedly bought
from Ellen DeGeneres for $20million (£14million) in 2007, was used as a
backdrop for Kim Kardashian and Kris Humphries' wedding
When
former Google CEO Schmidt is not residing in his other Californian home
in Atherton, he can found in the four-acre property which boasts
fountains and a 1,300-square-foot master suite
Fans of Keeping up with
the Kardashians may recognise this Santa Barbara holiday home
of executive chairman of Alphabet Inc, Eric Schmidt.
The lavish 1926 Spanish
Colonial mansion, which was reportedly bought from Ellen DeGeneres for
$20million (£14million) in 2007, was used as a backdrop for Kim
Kardashian and Kris Humphries' wedding.
When
former Google CEO Schmidt is not residing in his other Californian home
in Atherton, he can found in the four-acre property which boasts
fountains and a 1,300-square-foot master suite.
Yuri Milner's French-chateau-style mansion in LA
Yuri Milner's $100million (£70.6million) French-chateau-style mansion
sits in Silicon Valley, where the investor in Facebook, Zynga, Twitter,
Spotify, ZocDoc and Groupon rests his head when in the area
The
Russian investor purchased the extravagant estate in March 2011, when
it was one of the most expensive real estate sales in the entire country
The home (bottom), which was reportedly not even on the market when Yuri
Milner (top) bought it, is now valued to be worth only $50million
(£35million)
Yuri Milner's $100million
(£70.6million) French-chateau-style mansion is in Silicon Valley, where
the investor in Facebook, Zynga, Twitter, Spotify, ZocDoc and Groupon
rests his head when in the area.
The Russian businessman
purchased the extravagant grounds in March 2011, when it was one of the
most expensive real estate sales in the entire country.
The home, which was reportedly not even on the market when he bought it, is now valued to be worth only $50million (£35million).
The 30,0-square-foot home has five bedrooms, nine bathrooms, a ballroom, wine cellar and home theatre.
Bernard Arnault's Courchevel resort
Frenchman
Bernard Arnault who has a hand in Dom Perignon, Luis Vuitton and Hermes
knows how to enjoy the finer things in life. For winter pursuits,
Arnault is well set, owning the luxury hotel Cheval Blanc in the chic
ski resort of Courchevel
Until recently Bernard Arnault (pictured) owned a superyacht called
Amadeus which could often be seen floating off the Cote d'Azur. He even
hosted Tony and Cherie Blair on board in 2007
Frenchman Bernard Arnault
who is the chairman of LVMH and has a hand in Dom Perignon, Luis Vuitton
and Hermes, certainly knows how to enjoy the finer things in life.
Until recently he owned a
superyacht called Amadeus which could often be seen floating off the
Cote d'Azur. He even hosted Tony and Cherie Blair on the vessel in 2007
and Bono was once invited on board for a sunbathe.
For winter pursuits,
Arnault is well set, with LVMH owning the luxury hotel Cheval Blanc in
the chic ski resort of Courchevel. Or if he is seeking the sun he can
head to the indulgent retreat in the Maldives, Cheval Blanc Randheli.
Michael Dell's Hawaiian sanctuary
Michael
Dell, who founded Dell computers, primarily lives in a modern 'castle'
in Austin, Texas. When he's in the mood for a getaway, he jets off to
his 'Raptor Residence'
Situated in a private community on the Big Island, Michael Dell's
(right) home (left) has seven bedrooms and has been appraised by local
publications to be worth a whopping $62million (£43.8million)
What do you do when one house isn't enough? If you are CEO Michael Dell, you merge three premier listings to create one super estate.
'Raptor Residence' in Hawaii is a 4.3 acre haven which boasts 23 rooms over 18,500-square-feet of living space.
Situated in a private
community on the Big Island, the home has seven bedrooms and has been
appraised by local publications to be worth a whopping $62million
(£43.8million).
Subscribe to:
Posts (Atom)