Pages

Sunday, March 20, 2016

Whatsapp માંથી

પરબના પાણી પડીકે લાવ્યા..
ગાય ગઈ ને થેલીઓ લાવ્યા...

રેણ રહી ગઈ ને ટીવી લાવ્યા..
મિત્રો બદલે મોબાઈલ લાવ્યા...

ખાટલા છોડી સેટી પલંગ લાવ્યા..
Walk ની જગ્યાએ walker લાવ્યા...

મંદિરો મેલી Multiplax માં ભાગ્યા..
રમતો વિસરાઇ Computer લાવ્યા...

શ્રદ્ધા ખોઇ અંધશ્રદ્ધામાં ફસાયા..
માનવતા મૂકી યાંત્રિકતા લાવ્યા...

ગામડા હવે શહેરમાં ભાગ્યા..
જુનું ભૂલી આધુનિકરણ લાવ્યા...

ઘરની જગ્યાએ મકાન બાંધ્યા..
માતાની બદલીમાં આયા લાવ્યા...

પાણીયારા ગયા filter લટકાવ્યા..
ખીચડી ખોવાઇ હવે મેગી લાવ્યા...

"જગત"ને ભૂલી ભોગમાં અટવાયા..
કોને ખબર શું ખોયું ને શું લાવ્યા...
***********************
जो मजा पाकिस्तान की हार मैं हैं ..........
ना इश्क ना , प्यार में हैं ............
ना मोटर में ना कार में हैं ........
ना दिल में ना दिलदार में हैं .......
जो मजा पाकिस्तान की हार में हैं ..........
ना घर में ना बाजार में हैं ..........
ना सात समंदर पार में हैं ..........
जो मजा पाकिस्तान की हार में हैं ..........
ना आम हैं , ना अनार में हैं .........
ना चटनी , ना अचार में हैं .........
ना हिचकी ना, डकार में हैं .........
जो मजा पाकिस्तान की हार में हैं ..........
ना " टेप" ना " वी सी आर" में हैं,,,,,,,,,
ना सुर में ना ताल में हैं ,,,,,,,,,,,,
ना पायल की झंकार में हैं ,,,,,,,,,,,,
जो मजा पाकिस्तान की हार में हैं ..........
.
चक दे इंडिया
**************************
ક્રિકેટરો નો વાક નથી, આ દુનીયા આખી ફિક્સ છે,

નેતાઓ ને ખાદી અને પોલીસ ને ખાખી ફિક્સ છે.

સોનોગ્રાફી ની શોધ થતા બાબો કે બેબી ફિક્સ છે,

મોત નુ ભલે નક્કી નથી પન મરવા નુ તો ફિક્સ છે.

બોગસ વોટીંગ થાય પછી ચુંટાવા નુ ફિક્સ છે,

ને પ્રજા ના પૈસે પ્રધાનો ને પરદેશ જવાનુ ફિક્સ છે.

ગોખેલા વચનો ની વર્ષા, વરસાવાનુ ફિક્સ છે.

ને વફાદારી ના સોગંદ ખાઈ ની મારી ખાવા નુ ફિક્સ છે.

ડોનેશન આપો ડુંટી ઉપર, એડમીશન તો ફિક્સ છે,

ઇન્ટર્વ્યુ ઓપન રાખે, પણ સીલેક્શન તો ફિક્સ છે,

અહિયા પોલીસ,કારકૂન,તલાટી,શિક્ષક ની ભરતી તો  છે.
પણ
પગાર તો બધાનો  ફિકસ છે..
****************************
પ્રિય પત્ની ને. . .

થોડા દિવસમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરુ થશે એટલે તારે થોડા નિયમ પાળવાના રહેશે....

વર્લ્ડ કપ શરુ થશે તે દિવસ થી રીમોટ અને ટીવી સંપૂર્ણ રીતે મારા કબ્જામાં રહેશે....

મેચ ચાલુ હોય ત્યારે વચ્ચે વચ્ચે નક્કામા પ્રશ્ર્નો પૂછવાના નથી....

તેના પગને બોલ લાગ્યો તેમા તે આઉટ કેવી રીતે ગણાય? આ ક્યા દેશનો? આ દેશ કયા આવ્યો? એવુ મને પૂંછવુ નહી...

મને ખબર નથી ભણતી વખતે ભૂગોળમા ધ્યાન ન આપ્યુ તો હવે ભોગવ...

આ ખાન ક્યાનો આપણો કે પાકિસ્તાન નો એવું પૂંછવુ નહી કપડાના કલર પરથી ઓળખી જ શકાય છે....

હું ટીવી સામે બેઠો હોય ત્યારે વચ્ચેથી પસાર થવું નહી જવુ જરુરી હોય તો બ્રેકમા જવુ અથવા ઘુંટણભેર જવુ.....

વાહ કેટલો ગોરો અરરરર
આટલો કાળો એવા ઉદગાર કાઢવા નહી તારા માવતરનાં સગાં કરતાં સારા દેખાય છે બધા....

આ ક્રિકેટ મેચ છે અહી પેલી ફાલતું સાસુ વહુની સિરિયલની જેમ દર બીજા દિવસે બદલાતા પતિ દેખાવાના નથી કે છ છ નવરીધુપ વહુઓ આવવાની નથી...

એકને પ્રેમ કરવો અને બીજાને પરણવું એવા નમુનાઓ નથી

"ઘરડી ઘોડીને લાલ લગામ" જેવી મેકઅપથી લથપથ ખી ખી કરતી બુઢ્ઢી સાસુઓ નથી....

ટુંકમાં કહું તો મને આ રમત જોવી ગમે છે બસ...

વર્લ્ડ કપ પહેલા અને વર્લ્ડ કપ પત્યા પછી.....તારોજ પતિ👈



(પણ વર્ડ કપ વખતે શું સ્ટેટસ ? તેમ પૂછવું નહિ)
*********************************

No comments:

Post a Comment